अवाच्यवादांश्च,
बहून्वदिष्यंति तवाहिता:।
निंदंतस्तव सामर्थ्यम्,
ततो दु:खतरं नु किम् ॥
(भगवद्गीता, २.३६)।
વિન્યાસ
अवाच्य वादां: च,
बहून् वदिष्यंति तव अहिता:,
निंदंत: तव,
ભાવાર્થ -- (શ્રી કૃષ્ણ અર્જુનને)
તારાં શત્રુઓ તારાં માટે ઘણાં કઠોર શબ્દો વાપરીને તારી અને તારાં સામર્થ્યની ઠેકડી ઉડાવશે. તારા માટે આનાથી વધુ દુ:ખકર બાબત શું હોઈ શકે?
(ભગવદ્ ગીતા, ૨.૩૬)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏