क्रोधो मूलमनर्थानाम्
क्रोध: संसारबंधनम् ।
धर्मक्षयकर: क्रोध:,
तस्मात् क्रोधं विवर्जयेत् ॥
વિન્યાસ : मूलम् अनर्थानाम्
ભાવાર્થ -- ક્રોધ બધી તકલીફોનું મૂળ છે, ક્રોધ સંસાર બંધનનાં પાયામાં છે, એ ધર્મનો નાશ કરે છે.એટલે ક્રોધનો ત્યાગ કરવો જોઇએ.
🙏 શુભ શશિદિન! 🙏