‘માં’
એવા...સરસ હાયકુઓ...કવિયેત્રી..રોશની પટેલના.....
(૧) અસહ્ય પીડા, અને વેદના, પછી, જન્મી એક ‘ મા ‘
(૨) ચહેરો જોઇ, ચુંબન કરી હેતે, રડી પડી ‘ મા ‘
(૩) આંખ વરસી, વહાલ ઉભરાયો, હસી પડી ‘ મા‘.
(૪) જન્મ કોનો આ ?,
એનો.. કે તારો, પણ, આવી ગઇ ‘મા‘.
મા તે મા...
માનવીની કે પ્રાણીની....કે
પંખીની.....
માતૃત્વ એ સ્ત્રીના જીવનનો સત્વનો અવસર છે.
🙏। 🙏। 🙏। 🙏। 🙏। 🙏