कोऽन्धो योऽकार्यरतः,
को बधिरो यो हितानि न श्रुणोति।
को मूको यः काले प्रियाणि वक्तुं न जानाति॥
ભાવાર્થ -- અંધ કોણ છે?
જે ખોટાં કામોમાં રચ્યોપચ્યો રહે છે.
બહેરું કોણ છે?
જે હિતકારી વાતો સાંભળતો નથી.
બોબડું કોણ છે?
જે યોગ્ય સમયે કડવાં વેણ બોલે છે.
🙏 શુભ આદિત્યવાર! 🙏