य: पठति लिखति पश्यति,
परिपृच्छति पंडितान् उपाश्रयति।
तस्य दिवाकरकिरणै: नलिनीदलं इव विस्तारिता बुद्धि:॥
य: पठति लिखति पश्यति,
परिपृच्छति पंडितान् उपाश्रयति।
तस्य दिवाकरकिरणै: नलिनीदलं इव विस्तारिता बुद्धि:॥
👆👆ભાવાર્થ-- જે વાંચે છે, લખે છે, જુએ છે, પૂછે છે અને વિદ્વાનોનો સંગ કરે છે તેની બુદ્ધિ, જેમ સૂર્યનાં કિરણોથી કમળની પાંદડીઓ ખીલી ઊઠે એવી રીતે ખીલી ઊઠે છે.
🙏 શુભ શશિદિન! 🙏