चित्ते प्रसन्ने भुवनं प्रसन्नम्,
चित्ते विषण्णे भुवनं विषण्णम्।
अतोऽभिलाषो यदि ते सुखे स्यात्,
चित्तप्रसादे प्रथमं यतस्व॥
ભાવાર્થ -- જો મન પ્રફુલ્લિત હશે તો જગ પ્રફુલ્લિત લાગશે. જો મન ખિન્ન હશે તો જગત ગમગીન લાગશે.એટલે જો સુખની ખેવના હોય, તો સૌથી પહેલા પોતાના મનને પ્રફુલ્લિત કરો.
🙏 શુભ આદિત્યવાર! 🙏