विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परिपीडनाय ।
खलस्य साधोर् विपरीतमेतद् ज्ञानाय दानाय च रक्षणाय ॥
ભાવાર્થ -- દુર્જન જે વિદ્યા ખોટા વાદવિવાદમા, ધન ઉન્માદમાં અને શક્તિ નબળાનાં દમનમાં વાપરે છે, સજ્જન એ જ વિદ્યાને જ્ઞાન મેળવવા, ધનને દાન કરવા અને શક્તિને નબળાનું રક્ષણ કરવા વાપરે છે.
🙏શુભ શશિદિન! 🙏