अपि मेरुसमं प्राज्ञमपि शुरमपि स्थिरम्।
तृणीकरोति तृष्णैका,
निमेषेण नरोत्तमम्।।
ભાવાર્થ -- કોઇ વ્યક્તિ ભલે મેરુ પર્વતની જેમ અડગ (સ્થિર), બુદ્ધિશાળી, ચતુર અને બહાદુર હોય પરંતુ એ વ્યક્તિને લોભ અને લાલચ એક જ ક્ષણમાં તણખલાની જેમ નષ્ટ કરી નાંખે છે.
🙏 સુપ્રભાત! 🙏