Gujarati Quote in Book-Review by મનોજ નાવડીયા

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર મિત્રો,

શુભ સવાર.. તમે મજામાં હશો.

જો મનુષ્યને એક જ જાતનું ભોજન વારંવાર આપવામાં આવે તો તેને તે પછી ભાવતું નથી. જો મનુષ્ય એકજ જાતની રમત વારંવાર રમે તો તેને પછી તે રમવી ગમતી નથી. તો આ રસને જાગૃત કરવાં શું કરવું?

આજે મારી નવી નાની લઘુ વાર્તા "રસની કળા" માતૃભારતી પર આવી ગયેલ છે.

https://www.matrubharti.com/book/19912838/the-art-of-interest

જો તમને તે પસંદ આવે તો તમારો કિંમતી અભિપ્રાય જરૂર આપવો.

"કોઈ પણ કાર્ય કરવા માટે મનમાં ઉત્સાહ પ્રેરણાસ્રોત બને છે"

ખુબ આભાર,
મનોજ નાવડીયા

Gujarati Book-Review by મનોજ નાવડીયા : 111714865
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now