ઉડી જશે આ હંસલો કાલે અમારે તો અહીં એક બે દી નાજ છે ઉતારા, આવ્યા જોવા હાલચાલ કે કેમનું હાલે આ ધરા પર, અને લાગી અહી પરદેશી જોડે પ્રીત, ઉડી ગયો આત્મા બસ ખોળીયા રહી ગયાં, છે અધુરાં કામ જટ પતાવી ,બસ આવું જ છું સાથી આપણે દેશ પછી હારે પરલોકમાં જ છે આપણાં ઠેકાણાં
-Hemant Pandya