💐શુભ સવાર મિત્રો💐
આનંદની પ્રભાત ખીલી,
હૈયે એક ધરપત મલી,
રોજ ઉગતી નવી આશાઓ
સમણાંમાં આવી મલી,
નથી દૂર હવે આપણું મિલન
કહેતી કિરણાવલી ઝાકળબુંદ પર પડી
નિત નવું આગમન વધાવવા તે તેજોમય બની.
પુરી થાય છે સકળ આશ જો હૈયે પૂરતી હામ ભરી.
પીનાપટેલ"પિન્કી"
વિસનગર
-Pinky Patel