લોકો ચાલ્યા જાય પણ યાદો અને મીઠાસ છોડતા જાય છે, જરૂરી એ નથી કે યાદ કરવા માટે કોઈ સંબંધ કે કારણ હોવું જોઈએ.
બસ યાદ એ તમારા વહેવારની એક મુહીમ કે એક પ્રથા પડી જાય છે, કે તમારી ભલાઈ અને વહેવાર ની રીત હદય શપર્શી જાય છે, અને સદાય અમારા જીવનમાં એ તમને જીવંત કરી જાય છે.
-hemant pandya