Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ભીતર વર્ષા બની વરસી જતી તારી યાદ

એક ભીતર મોર બની થનગનાટ કરતી તારી યાદ

એક ભીતર ભીની માટી ની મેહક આપતી તારી યાદ

એક ભીતર જરમર જરમર વરસતી તારી યાદ

એક ભીતર ઊંડા સાગરમાં મોતી શોધતી તારી યાદ

એક ભીતર પૂનમના ચાંદ ને જોતી તારી યાદ

એક ભીતર ફૂલની ખૂશ્બુને યાદ કરતી તારી યાદ

એક ભીતર ઉપવનને મેહકાવતી તારી યાદ

એક ભીતર તારા "સપના" ને યાદ કરાવતી તારી યાદ

એક ભીતર "સ્વયમભુ" બની તને ચાહતી તારી યાદ

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111499040
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now