Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણી માં તું, દિલને તરબોળી દે,
ભાવભીનું હ્દય , જરા મચકોડી દે;

ફના થવાની, ફિતરત હોય દિલમાં તો,
ઈબાદત માં દિલને જરા ઝકજોડી ‌દે;

હેમંત ના વાયરા છે, મદમસ્ત ઠંડી હવા,
લહેરાઈ સમીર સંગે સ્મિતથી દોડી દે;

દર્દ વેઠ્યું હશે ઘણું, જુના ઝખમો‌ ઉપર,
તરોતાજા મરહમી, અંદાજ ચોપડી દે.

ઉધારી નું જીવન ,જીવશો ક્યાં સુધી તમે,
આનંદમય દ્વાર ભીતરના, ફટાક ખોલી દે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111461478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now