એક બીજો પણ વીચાર છે સાવ ખોટો નહી હોય, ચેહરો દેખી લાઈક કે અનુસરતા હો તા ના અનુસરતા લોકોને, કારણકે આ અભિનેતા અભિનેત્રી નું ગૃપ નથી, સાચું સમજો તો આ તો કલમની ક્વીન અને બાદશાહો નું ગૃપ છે, માટે કલમ ને ઓળખો એના સજદા કરો લેખ ને ઓળખો, જો વાત ખોટી હોય તો કોમેન્ટ માં જરુર લખજો, અને સાચી હોય તો જે તમારું દિલ કહે તેમ. આભાર, તમારા માનો તમારોજ એક મીત્ર raajhemant