વહેતા સમયમાં વહી જાવો મીત્રો, આજે નહી તો કાલે મરી જવાનું છે બધાને, સુરા થઈ ને જીવો દોષ્તો, જયારે ઉતર્યાં છો ભવસાગર તરવા તો મરજીવા થઈને નીકળો યારો, થોડું ભલે જીવીએ પણ મહેક છોડી જઈએ પાછળ, એમ પુષ્પ બનીને રહો યારો, શું લઈ આવ્યા અને કોણ સાથે શું લઈ ગયું યારો? બસ પ્રેમ પ્રેમ અને પ્રેમ રાખો રદયમાં, અમી દ્રષ્ટી એ તમને મહેકાવશે યારો. raajhemant