રીશેસ......
કેવો સુંદર શબ્દ....
સ્કુલમાં હતા ત્યારે સાંભળતા જ મન ખુશીથી ભરાઈ જતું....
અમુક સમયની મર્યાદિત રીશેસમાં કેટલુંયે જીવી લેતા...
ભણતરના ભારમાંથી હળવા થવાની એ રીશેસ....
કાશ ... જિંદગીની પણ આવી એક રીશેસ હોત
બધી જવાબદારીમાંથી આઝાદ થઈને પોતાની ખુશીઓ માટે પોતાની જાત માટે જીવવાની પણ એક રીશેસ હોત.....
?????