લોકો કહેછે કે હર હર મોદી ઘેર ઘેર મોદી...
બસ બધે જ મોદીની લહેર છે..ભારત હોય કે ભારતની બહાર રહેતા આપણા ભારતીઓ હોય પણ મોદી તરફી તેઓનો પ્રેમ પણ એક નિરાળો હોયછે..
લોકોને ખબર છે કે મોદી જે કંઇ બોલે છે તે સમયે જરુર કરી બતાવે છે..કહેવત પ્રમાણે કે પ્રાણ જાય પર વચન ના જાય.
મોદીએ પોતાના પાંચ વર્ષનું શાસન તો પુરુ કર્યુ પણ લાગે છે આવતા બીજા પાંચ વર્ષ તેમના માટે જ લખેલા છે એટલે કે આવતા પાંચ વર્ષ મોદી રાજ જ આવવાનું લાગે છે.
લંડનમાં રહેતા એક ગુજરાતી ભાઇને મોદી ઉપર એક અટુટ પ્રેમ છે..તેમને હમણાં જ ત્યાં નવી કાર લીધી તો તેનો નંબર પણ એક સિલેક્ટેડ લીધો..તેની નંબર પ્લેટ ઉપર સાફ દેખાઇ રહ્યુ છે કે મોદી (BJP).
વાહ ગુજરાતી ભાઇ તમે પરદેશમાં રહેતા હોવા છતાંય તમને ભારત દેશના વડાપ્રધાન મોદી બને તેવી તમારી ઇચ્છાને એક અમારી સલામ.