તારા સાથે એક અજબ નો સ્નેહ છે.
જીવન મારુ એક સુંદર પુસ્તક સમાન છે.
જ્યાં હદય સાથે તારી મારી દોસ્તી છે.
દોસ્તી જીવનનો અનોખો એક એહસાસ છે.
તારી દોસ્તી મારા માટે પ્રેમથી પણ પરે છે.
તારી દોસ્તી નથી તો કંઈ નથી આ જીવનમાં.
ગઈ દૂર તું મારાથી તો બંધ થઈ જશે ધડકન મારી.
હદયથી બંધાયા છે આપણે ના જઈશ દૂર તું એ દોસ્ત.
હકથી હું માંગીશ દોસ્તી નો એહસાસ ભર્યો સાથ તારો.
shital ⚘️