Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વખતે
દરેક જગ્યાએ
દરેક બાબતમાં
દરેક વ્યક્તિ માટે
સારા બની રહેતા વ્યક્તિને,
ઘણી બધી વખતે
ઘણી બધી જગ્યાએ
પારકા, કે પોતાના એવા
ઘણા બધાની જીંદગીમાં
નાની, કે મોટી
સહ્ય, કે અસહ્ય મુસીબતો
લાવવામાં, ઉભી કરવામાં
એણે પોતે
ભાગીદાર તરીકેની ભૂમિકા ભજવી હોય એવું,
બનતું પણ હોય છે, અને
એ સારા વ્યક્તિને
ભલે મોડે મોડે
પણ એને પોતાને
એનો એહસાસ પણ થતો હોય છે.

Gujarati Thought by Shailesh Joshi : 112015172
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now