ફરિયાદ હું કયા જઈને કરું હે ઈશ્વર,
જ્યાં કોઈ એને સાંભળવા તૈયાર જ નથી
નથી કરવી હવે મને કોઈના થી કોઈ ફરિયાદ
જ્યાં મારી અવગણના શિવાય મને બીજું કઈ જોવા મળ્યું નથી
એક સમય હતો જ્યારે વાતો પ્રેમ અને સન્માન થી થતી હતી,
હવે એજ વાતો મેનટોના થી થવા લાગી
વાંક હંમેશા માત્ર મારો તો
સમજાતુ હવે મને કાઈજ નથી….
માટે આજે તો કરી નિધો નિર્ણય માત્ર મૌન ને ધારણ કરવાનો