Gujarati Quote in Hiku by Mir

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું જ છે મારા
દિલની ધડકન
બીજું શું કહું ?

કેમ કરી હું
સમજાવું એ તને
તું કહે મને

મળીશ તને
તો સંભળાવીશ હું
આ ધડકન

સાંભળવા એ
એકવાર આવી જા
મળી લે મને

Gujarati Hiku by Mir : 111983684
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now