જન્મ

હતો એક કણ, ભટકતો અથડાતો વહેતો ગયો,
એ અંધારા ગર્ભ ઓરડામાં

મળ્યું એક પાત્ર જેમાં ધીરે ધીરે આકાર પામી ઘડાતો ગયો

થયું ધબકતું હૃદય મારુ જીવ માં જીવ આવતો ગયો

મળ્યો જન્મ માનવીનો ને મોહ માયા માં વીંટળાઈ ગયો.

#Born

if you add some more lines
plz comment below

waiting to make something new 😍

Gujarati Thought by Shyam Bhatti : 111407537
Ekta 4 year ago

Khub saras..👏

Asmita Ranpura 4 year ago

કર્મ આધિન થતો હું સપનાઓ માં સમાતો ગયો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now