Quotes by Dear Zindagi in Bitesapp read free

Dear Zindagi

Dear Zindagi

@szwpvprs7579.mb
(65)

લીલુ પાંદડુ ને સૂકું છે જીવન નું જીવતર ,
કેમ્ કરીને ને મનાવુ રિસાણી રદય ને ભીતર,

મૌસમ નો વરસાદ જીલ્યો અેમ ભીજાઇ છે પાપન,
તરણુ કોડયુ જેમ્ દિલ્ ના ધબકારે યાદો નું મડેલું અસહ્ય વડ્તર્.

DEAR ZINDAGI 👍

Read More

તરફ઼દારી કરતું રહ્યુ અેના તરફેંણ માં,
પ્રેમ નું કેવું વર્ણન વિસ્તારે અર્પન કર્યુ,

વેદમાં ગંઠાય ના રે અે વેદના પ્રસરન્ કર્યુ,
વાતો દરપણ મા જોઈ માની લે અે ક્ષણ ઉભુ કર્યુ,

ગર્વ કરનાર યુવાનો ની ગેર્ સમજ ને સમજ તુ કર્યુ,
ડોલી અે બેઠી છે અે જોઈ ઘડપન નુ કાયા સ્વરૂપન કર્યુ.

DEAR ZINDAGI ☺

Read More

♥️એક વાત♥️

કહેવી છે એક વાત તને, પ્રિયે સાંભળને,
હું શું કહું! થોડીક આમ સમીપ આવને!

ઠંડી ઠંડી રાત ને આભલિયે ચાંદોય રૂડો!
તારી જોબનની સોડમાં મનેય સુવડાવને.

લાગણીભરી હુંફ ચાલ હું તનેય આપીશ,
તારા પ્રેમની શાલમાં હવે મનેય સમાવને.

મંદ મંદ વાયરો ધ્રુજાવી જાય છે અડકીને,
આહલાદક આ રાતને તુંય હવે મહેકાવને.

ના રાખ કોઈ બંધનમાં આમ તારા હોઠોને,
ભરીને ચુંબન મારા હોઠોને પણ બહેકાવને.

ખોવાઈ જઈ બન્ને સંગ યાદોના તાપણામાં,
લઇ આલિંગનમાં બસ પ્રેમ જ પ્રેમ રેલાવને!

બસ તારાથી જ પ્રેમ છે મને..

Read More

રાણી થઇ આ દિલ્ દરિયા મા,
જુપડી ના દરવાજે જૅમ્ ભવસાગર,
ભવ ભવ ની શાંતિ મડી જાણે,
લીલા બની ભગવાન દ્વારા જેમ સ્વાગત્,
ઘર ઘર સહુ કરે ભવ્ય મડે અેને પણ છે સોક્,
અડધી જિંદગી જીવી જાઉ વગર અાશા અે જો તુ બની જાય અર્ધાનગી ની ચાહત.

DEAR ZINDAGI 👌

Read More

ઓછુ વધતું બધું થયુ અા જન્મ મા,
માણસ બની વેઠતો અને જીવતો રહ્યો,

હસ્તા ચહેરે કહેર ક્યા થી શોધી લાવું ,
અદર્ ખૂણે થી રડતો અે અવાજ ક્યા જણાવું,

દુનિયા થી થાકી જાણે હવે એકલો પડી રહ્યો,
ક્યા ક્યાક અશ્રુ ભીની આખો થી લથડી પડતો રડી પડ્યો.

DEAR ZINDAGI 🙏

Read More

વિચારો વિચારો મા તપતો રહ્યો હું,
અેના ખોળે જઈને ઓગડતો રહ્યો હું,

શબ્દ થકી મોંન બની જીવન વર્ણતો રહ્યો હું
ઉપસતા અશ્રુ થી હારતો કેમ્ નો તે લખતો ગયો હું.

DEAR ZINDAGI ☺

Read More

यकिन कीजे महोब्बत ठुकरा दी जायेगी,
कश्मकश आशिक़ी के नहीं जेल पायेगी,

येतो वो ज्वाला है ठंड मे धूप कहर कर जायेगी,
आपके हिस्से की खुशी कुछ यू बर्बादी पे ले जायेगी।

DEAR ZINDAGI 🙏

Read More

સરોવર્ ના કિનારે બેઠો હું જોયા કર્યો,
કાદવ મા કમળ ખીલે અહિયા અે નિર્ જોયા કર્યો,

સરળ જીવન બસ હું કેમ્ નો જીવ્યા કર્યો,
અે હસ્તે મુખે નજરાણુ છળનું હું કેમનો વેઠ્યા કર્યો .

DEAR ZINDAGI 🙏

Read More

निखार चहेरे का आज भी ताजुब्ब खड़ा करता है,
रेशम का धागा अब भी उनपर सुनहरा सा लगता है,
चाँद पे धब्बा दिखा दूँगा मे मेरे हम सफर के सामने,
महकता फूल अभी भी सारे आम महक रहा लगता है ।

DEAR ZINDAGI 💕

Read More

हालाँकि हम तो बहुत मुरजाये उनसे,
गुरुर मे गुलिस्ता जैसे होकर आशिक़ हुए,

तूफ़ाँ आए तो तबाह होने के आशियाने हुए,
सितारे चमके बहुत से पर धुआँ गुला तो फनाह हुए,

फूल भी आँगन की धूप मे बचने मे ढूँढते मुझे अब तो,
मेरा ही दिल है चाँद क्या यार ये सब तो मुझ पर महेमां हुए,

नजरो मे गिरे तो गुमते ही रह गए शदमे का रंग बस जवा ही रहे,
सलाम ए मोहब्बत को अब शेर शायरी के अल्फाज भी ताजा हुए ।

DEAR ZINDAGI ☺

Read More