તરફ઼દારી કરતું રહ્યુ અેના તરફેંણ માં,
પ્રેમ નું કેવું વર્ણન વિસ્તારે અર્પન કર્યુ,
વેદમાં ગંઠાય ના રે અે વેદના પ્રસરન્ કર્યુ,
વાતો દરપણ મા જોઈ માની લે અે ક્ષણ ઉભુ કર્યુ,
ગર્વ કરનાર યુવાનો ની ગેર્ સમજ ને સમજ તુ કર્યુ,
ડોલી અે બેઠી છે અે જોઈ ઘડપન નુ કાયા સ્વરૂપન કર્યુ.
DEAR ZINDAGI ☺