Quotes by Riyansh in Bitesapp read free

Riyansh

Riyansh

@riyanshparmar7467
(40)

खामोशी रहेती है होठो पे मेरे तू जे देख के मुस्कान आती है ।
दिन निकल जाता है युही कुछ कामो में ।
पर मेरी रात तेरे खाबो में ही तो सोती है ।
बिखरी हुई जुल्फे तेरी मेरे दिल में तूफान उठाती है ।
ना जाने क्या जादू क्या तुमने तेरे बिना के जिंदगी अधूरी लगती है।

-Riyansh

Read More

જરૂર નથી સોળે સનગાર ની
આ સાદગી જ સારી લાગે છે,
કરું છું ક્યાં વાત સુંદરતા ની કે
આ આખો ને કાજળ સારી લાગે છે,
હવાઓ ને પણ મદહોશ થવાનું મન થાય
આ ખુલી લટ સારી લાગે છે,
કેહતા હશે બધા તમને,
આ મુખ પર સ્મિત સારું લાગે છે,
આ પગ ને કોરા ના રાખો
એમાં પાયલ સારી લાગે છે,
તમને જોઈ ચાંદ પણ શરમાઈ જશે,
કે આ નાક ને નથડી સારી લાગે છે,
થોડું ધ્યાન પોતાના પર આપજો
આ સુંદરતા ને સાદગી જ સારી લાગે છે,
પૂછી લેજો દર્પણ ને એ પણ કેશે
આ કાન ને બુટી સારી લાગે છે

-Riyansh

Read More

ઇન્તજાર એ મોસમ નો છે ,
ઇન્તજાર મને તારા એ પ્રેમ નો છે,
પાનખર ની આ ઋતમાં મને ઇન્તજાર વસંતનો છે,
અનંતર છે અત્યારે આપડી વચ્ચે ધરતી અને આકાશ જેમ
ઇન્તજાર મને એ પહેલા વરસાદનો છે,
ફરી એક વાર જોઈલે મારી આંખોમાં એ પ્રેમ,
જ્યારે પહેલી વાર મળ્યા હતો,
પછી મને ઇન્તજાર એ પહેલી મુલાકાતનો છે.

-Riyansh

Read More

-Riyansh

નજરોથી નજરનું નજરામણું તમને આપું છું
હૈયે હરખ નું હરખામણું તમને આપું છું
પ્રિતના પાનેતરમાં બંધાસુ
એવા સપનાઓ જોયા છે અમે,
આ સપનાઓનું એક સમણું તમને આપું છું,

-Riyansh

Read More

જિંદગી કંઈક અલગ જ વ્યવહાર કરે છે,

હું હસવાના કારણો ગોતુ,

અને એને રડાવવામાં મજા આવે છે.

-Riyansh

દિલ ને હરખ છે બસ તને જોયા કરું
તને મળવા નું મન તો રોજ થાય છે,
દિલ કરે બસ તારી સાથે વાત કર્યા કરું
આખો બંદ થાય તો તું દેખાય છે,
દિલ કરે બસ તારી આખો માં સમાયા કરું,
નજર તારી છે જ એવી જાણે નજર લાગી જાય,
દિલ કરે આ નજર રોજ લગ્યા કરું
હું મન ને બસ આમ જ મનાયા કરું
તું સામે આવે તો તને બાહો માં સમાયા કરું

-Riyansh

Read More

યાદ છે મને
વર્ષાની એ સાંજે તું હતી મારી સાથે,
ઊંઘ ના આવી મને રાતે,
કે જાગ્યો હું તારી યાદે,
જે યાદ છે મને,
તારો ચાંદ જેવો ચેહરો અને,
મને જોઈ ને તારી આંખો નમે,
કહું હું કઈ અને તારું આ મુખ મલકાતું,
જે યાદ છે મને,
આમ ને આમ સમય ગયો ના કહેવાણી મનની વાતો,
જેનું દુઃખ લાગે છે મને,
આ કેવી કમાલ કરી મારા નાથે,
કે બનાવી તને મારા માટે,
પણ નોહતી તું મારા હાથે,
જે યાદ છે મને.

-Riyansh

Read More

કોઈ મંજિલ નો હું મુસાફર નથી
અંતે તો મારે રાખ થવાનું છે,
બવ મોહ માયા ના શોખીન રહ્યા ,
અંતે બધું અહીંયા જ રહેવાનું છે.

-Riyansh

Read More

मंजिल थी बहोत शी,
पर बेकार हम नही,
जाना था कहि दूर,
पर रास्तो पर हम नही

-Riyansh