The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દિવાળીની શુભકામના..... મિત્રો.. આપને અને આપના પરિવારને દિવાળીની શુભકામના. આવતું વર્ષ આપ સર્વના જીવનમાં ખુશીઓ લઇને આવે તેવી પ્રાર્થના. વર્ષ સારુ જ હતું. થોડા ચડાવ ઉતાર આવ્યા કરે અને તે જરૂરી પણ છે. તેનાથી જ તો અંદર રહી મજબૂત બનીયે છીએ અને સંઘર્ષ આપણને આગળ જીવવાનો, લડવાનો જુસ્સો આપે છે આખુ વર્ષ તો મસ્ત રીતે પસાર થયું છે. વર્ષ દરમિયાન ઘણા સારા નરસા બનાવો બન્યા પણ હસતા રહીને વર્ષ પસાર થઈ ગયું. ઘણી યાદગાર ઘટના બની છે જે mind માં click થઈ જ ગઈ છે.. વિદાય લઇ રહેલા આ વર્ષને મારાં હૃદય પૂર્વક પ્રણામ.. દિવાળીના આ પાવન પર્વ ઉપર દરેક મિત્રોને ખુબ ખુબ હૃદય પૂર્વક શુભકામના આપ હંમેશા હસતા રહો અને આપની દરેક ઈચ્છાઓ પૂરી થાય એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના... તમામ લેખકો અને કવિઓ ને મારાં મારાં જાજા જાજા જય શ્રી ક્રિષ્ન. ? Jay ramapir? Jay mahadev?...
રોજ સવારે ઉઠીને તમે ભગવાન આગળ હાથ જોડી ને ઉભા હો ત્યારે એની પાસે સુ માંગો છો..? દરેકની કોઈને કોઇ ઈચ્છ હોય. એના સમય અને સંજોગ મુજબ. મારી પ્રાર્થના તો વર્ષોથી એની એજ રહી છે... અને જીદ્દ પણ એની એ જ... એ પુરી થશે કે નહી એ સવાલ મેં ક્યારેય એને પૂછીયો નથી. બસ એક વિશ્વાસ છે એની ઉપર.. એ જે કરશે એ જ બેસ્ટ હશે ! ક્યારેક એમ થાય કે બહુ વાર થઈ ગઈ. આખી જિંદગી એ એક પળના મળી જેના માટે જિંદગી ન્યોચ્છાવર કરી દેવાનું મન થાય.... ત્યારે આંખમાંથી બે આંસુ વહી જાય છે. અને પછી મારાં રામ સામે જોતા જ એવું લાગે જાણે એ હસી રહ્યો છે.. મને કહી રહ્યો છે "બસ. "આટલો જ મારો ભરોશો " અને હું હસી પડું છું.. એમ તે મારો વિશ્વાસ તૂટે ?. હજી લંબાવ જિંદગીને તારી મરજી હોય એટલી પણ યાદ રાખજે જો મને મારાં જીવનની એ બેસ્ટ પળ નહીં મળી ને તો...!.. ફરિ બે આંસુ વહી જાય અને હું બીજા કામમાં મન પોરવી લવ છું.... Jay ramapir ? Ravi gauswami..... ???
'ઇ પવનના મીઠા લહેરકે અમે સુઈ ગયા ને, આભમાં તારોડીયા તોય ઝળહળે.' 'ઉગીને સૂરજ આથમી ગયો, પેલા! પંખીડા આથમણે વઇ ગયા. ' પણ અમે તો સુય જ રહ્યા, 'એની ઠંડી મહેકે મોરલા થનગની રહ્યા, પેલા ! બેવડા વાદળા મૂશળધાર રેલાય ગયા પણ અમે તો સુય જ રહ્યા, ' ' તેની હેતની હેડકી એ, પેલા ! જુવાનીના જોશમાં રંગાય ગયા, " પણ અમે તો સુય જ રહ્યા, @ravi gauswami. @ravi gauswami ?
'અમે કીધું ને તમે ન કર્યું પણ તમારો એ વાંક નથી,' 'હતો જ હું એક અનહદ વ્યક્તિ, એ વાંક મારો પણ નથી, ' 'ક્રિષ્નને હતી જ અનહદ ચાહત રાધાની , પણ રુક્મણિનો એમાં વાંક નથી,' 'આવી તો રોજ પરીક્ષા આપું છું, હૈ પ્રભુ ! એમાં વાંક તારો પણ નથી,' 'અહીં તો છે જ આ જગતલીલા વર્ષો પુરાણી, એમાં વાંક આ યુગનો પણ નથી, ' Ravi ની કલમથી @Ravi gosai ?
આજ વાત કરવી છે જિંદગી વિશે..... થોડાક કંઈક અલગ વિચારો સાથે.....સકારાત્મક ઉર્જા મળે તે માટે....... મસ્ત આપી છે જિંદગી જો આવડે તને જીવતા, નથી ખુબસુરત કોઈ બીજું જો આવડે તને જિંદગીને માણતા..... સુ મસ્ત જિંદગી આપી છે ભગવાને અને હું સુ જીવ્યો તેને..... મોજ પડી ગઈ હો તને જીવવાની તો..... આવું તો કોઈ ક્યાર્રેય બોલ્યું જ નહીં..... જિંદગી ને પણ દુઃખ લાગતું હશે.... ક્યારેક તો તેના વિશે વિશે સારુ બોલો. રોજના રોદડાં રોવાની જ જાણે ટેવ પડી ગઈ છે..... જિંદગી કય લેતી કે આપતી જ નથી..... બધું જ કરે છે આપણી અપેક્ષાઓ..... જે પુરી થવાનું નામ જ નથી લેતી... એક પુરી થઈ નથી કે બીજી તૈયાર જ હોય.... અહીંયા જ તો તકલીફ પડે છે, આગળ વધવું છે તો કરો ભરપૂર મહેનત...પછી જુઓ... કઈ જિંદગી તેને છીનવી લેવાની.. મહેનત કરવી નથી ને ભગવાન પાસે માગ્યા જ કરવું તે વળી કઈ આપણી રીત ???.... exam આપવા જતી વખતે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હૈ પ્રભુ ! મને બધું જ આવડી જાય આ તે વળી સુ ??....અરે ! પુરેપુરી તૈયારી કરો અને પછી ભગવાનને કહો કે મેં મારું કામ 100% કર્યું... હવે ફળ આપવાની વારી તારી.... અથવા તો તૈયારી બાદ ભગવાન પાસે માંગો કે હૈ પ્રભુ ! મને ટાઈમે બધું યાદ કરાવી દેજે... આ થઈ ને પ્રામાણિકતા.... આપણે તો ત્યાં પણ એટલે કે ભગવાન પાસે પણ ચીટિંગ કરીયે છીએ.... ત્યાં કોઈનું ચાલે ??... ન ચાલે... તે તો આપણા બધાનો બાપ છે... ત્યાં કોઈ ની લાગવગ ચાલતી નથી.. એટલે રુસવત આપવાનું બંધ કરી ને સારા કર્મો કરવા ની જરૂર છે... ઈશ્વરે જીંદગી આપી છે ત્યારે જ તો અહીંયા અવતાર લીધો છે... બાકી તો કસું હોત જ નહીં.. મનુષ્ય અવતાર આપ્યો... બુધ્ધિ આપી ત્યારે જ બધા પ્રશ્નો છે ને....આમતો પ્રશ્નો છે એમ નહીં.... તેની સામે પ્રશ્નો કરવા ઉભા થયા છીએ... માણસ એવું પ્રાણી કે તે પોતાને જ સર્વસ્વ માને. બીજા કોઈને નહીં... કોઈને નહીં.. ભગવાને પણ નહીં... આવું બને ??... ન બને.. અશક્ય.. જેને આપણને બનાવ્યા તેને આપણે ક્યારેય બનાવી શકીયે.. ક્યારેય નહીં... જીવન છે તો સુખ દુઃખ તો આવ્યા કરે એમાં ફરિયાદ સેની ??.. આપ્યું પણ તેને તો લેવાનો અધિકાર પણ તેનો જ હોય ને.... ફૂટપટી વગર એક લીટી પણ સીધી આંકી નથી સકતા.. તો મિત્રો આ તો જીંદગી chhe. કેવીરીતે સીધી ચાલશે??... બધું પહેલા થી જ નક્કી હોય છે..આપણે તો માત્ર નિમિત છીએ.. રંગમંચ પર રોલ ભજવી ને ખરા ટાણે ચાલ્યું જવાનુ.. @ravi gauswami ? ?? ♥️ ♥️ ♥️? ♥️?♥️ ♥️???♥️ ♥️?♥️ ♥️
દિલરુપી પંખીડાને ઉડતા આવડિયું ને... ત્યારથી તેને પામવાની ઈચ્છા...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser