'ઇ પવનના મીઠા લહેરકે અમે સુઈ ગયા ને,
આભમાં તારોડીયા તોય ઝળહળે.'
'ઉગીને સૂરજ આથમી ગયો,
પેલા! પંખીડા આથમણે વઇ ગયા. '
પણ અમે તો સુય જ રહ્યા,
'એની ઠંડી મહેકે મોરલા થનગની રહ્યા,
પેલા ! બેવડા વાદળા મૂશળધાર રેલાય ગયા
પણ અમે તો સુય જ રહ્યા, '
' તેની હેતની હેડકી એ,
પેલા ! જુવાનીના જોશમાં રંગાય ગયા, "
પણ અમે તો સુય જ રહ્યા, @ravi gauswami.
@ravi gauswami
?