The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લખવા ગઇ તારી વાતો ,ને ગઝલ થઇ ગઇ. ફેરવી યાદોની પીંછી ,ને તારી સૂરત થઇ ગઇ. જો શબ્દોના સથવારે પરોવ્યાં મે પ્રણયનાં મોતી, ભૂલી હું ભાન,તારા પ્રેમની મુજ પર અસર થઇ ગઇ...??
हर चाह में तुम्हारी चाहत की है, हर दुआ में तेरी ही हसरत की हैं, समझौता कर चुके जिन्दगी के हर दर्द से अब, क्योंकि तेरी बाहो ने ही रुह को राहत दी हैं !!
सोचा था दुश्मन ने डर के बैठेगैं हम, पीठ पे खंजर चुपचाप सहेंगें हम, होगी मनमानी और कुछ ना कहेंगें हम, मालूम क्या उन्हे समंदर से गहरे हम, जुके आसमान भी उतने ऊंचे हम, अपनों के लिए मरने को तैयार हम, दुश्मन के लिए तबाही का सैलाब हम, जान दे देते हैं वतन की शान मैं हम, जान ले भी सकते हैं वतन के मान में हम!.. ##Hats off for Indian Arm Forces....## hv a proud for such an excellent??revenge...????
ખુશનુમા એક સવાર એવી પણ પડે, ભીની જુલ્ફો તારી મારા ચહેરે ઢળે.. ભીંજાય ગાલ મારા તારા હેતભર્યા વ્હાલથી,ને નજર મારી તારી નજરમાં ભળે.. જગાડવા ચાહે મને તારી નખરાળી એ અદાઓ,ને મારા નટખટ સ્પર્શથી તુ મારી બાહોમાં મળે.. હેતની એક હેલી મારા મનમાં ચડે ,પ્રેમનું ઝરણું તારા ય દિલમાં વહે.. કહી દઉ સૂરજને રોજ આ પળો લઇને આવે, ચાય ની પ્યાલી તારા હાથોથી મને ભાવે.. ખુશનુમા કોઇ સવાર એવી પણ આવે...??
थोडा हसाके, थोडा रुलाके, लम्हे वो प्यार के गुजर गए ! दरिया से हम, लहर थे तुम..हम खडे रहे ,तुम बह गए ! कुछ यु बदला दौर वक्त का ,तुम निखर गए, हम बिखर गए ! पागल थे बेइंतहा इश्क में तेरे, तू़म छूट गए ,हम तूट गए ! करवट कुछ यु ली तकदीरने हमारी, सब बिछड गए ,तुम मुकर गए! जी रहे हैं लम्हे बाकी जो जिन्दगी के , वरना इस रुह के परिंदे तो तेरे संग ही गुजर गए !! ??
એક નજર તુજ પર પડે ને હૈયુ મારુ હરખાય છે, ઉતારુ જો કાગળ પર તુજને ત્યાં તો શબ્દો શરમાય છે.. રોકવા મથુ નાહક જ તને, ને તું લ્હેર જેમ વહી જાય છે.. મારા સ્મૃતિપટ પરની યાદો તારી , હળવેથી હંમેશા કહી જાય છે... કેમ ધડકે છે આ હદય એની માટે જે બસ આંખોમાં ઝાકળ જેમ સમાય છે.. જાણું છું નહી પામી શકું તને કદીયે ઓ રાહી, તો ય મારુ દરેક ડગલું ,બસ તુજ તરફ જ લઇ જાય છે.. એક નજર તુજ પર પડે ને હૈયુ હરખાય છે....??
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser