લખવા ગઇ તારી વાતો ,ને ગઝલ થઇ ગઇ.
ફેરવી યાદોની પીંછી ,ને તારી સૂરત થઇ ગઇ.
જો શબ્દોના સથવારે પરોવ્યાં મે પ્રણયનાં મોતી,
ભૂલી હું ભાન,તારા પ્રેમની મુજ પર અસર થઇ ગઇ...??

Gujarati Shayri by Prakruti : 111104993

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now