Quotes by Rajnesh Rathod in Bitesapp read free

Rajnesh Rathod

Rajnesh Rathod

@mswrajnish6188


एक ही रख्खा है वक्त तूने
अपनी चाय का और मेरी चाह का ...
चाय में जैसे तूने चीनी डाली
यहां मेरे होंठ मीठे हो गए
जैसे जैसे गोलने लगी चमच से तुम चीनी को
मेरे ख्यालो में तुम गुलने लगी हो

-Rajnesh Rathod

Read More

आईने भी बडे ही हैरान हैं
एक शख्स इतना आसान है ।

उसके चेहरे पर शिकन तक नही
जब कि खतरे में उसकी जान है ।

दिल दे बैठा है उसको, जिसकी
खंजरों से अच्छी पहचान है ।

एक दिल और दो दावेदार
चाकू की नोक पर वो इंसान है ।

"रजनेश" मत जाव वहां पे
वहां मुश्किल में तुम्हारी आन है ।।

Read More

हम सीधे सादे लोग ये कहा आ गए
शहर में आकर बड़ी मुश्किल में आ गए

गॉव छोड़ा, तो लगा अपना पैर तोड़ा
खुशि की तलासमें आंसू आ गए

सोचते है कहा आराम कर इन रेत-पत्थरो में
गॉव के पेडों के साये याद आ गए

पूरा बदन मजदूरी से मिट्टी मिट्टी हो गया
बाल्टी पानी देखा तो नहरे- तलाव याद आ गए

हर रोज देखता है कुंडे के पौदे मुजे उदासी से
झड़े कैसे फैलाये, नीचें सीमेंट- रेत आ गए

जेब भर दी और खाली दिल कर दिया
नही आया मुजे रास शहर वापस गॉव आ गए ।।

-Rajnesh Rathod

Read More

तेरे जलवो के इलावा क्या है
यहां खतरों के इलावा क्या है

तू मेरे सफेद बालों से नाराज है
ये सिर्फ बालो के इलावा क्या है

उजालो में जो आंखे बंद करली
तो अंधेरो के इकावा क्या है

दोस्त तू ही मेरी मिल्कियत है
मेरे पास तेरे इलावा कया है

जो पैगाम खुदा का लेके आया है
उसके पास फकीरी के इलावा क्या है

रजनेश बहुत बड़ा है तू शहर में
मगर गाव में बाप के इलावा क्या है

-Rajnesh Rathod

Read More

હાથ થી હાથ મળ્યા, પણ 
દિલ થી દિલ ના મળ્યા

ઈચ્છાઓ ને મૃત્યુ મળ્યું 
સપનાઓ સાચા ના પળ્યા 

સવાર પડી સુજેલી આંખો સાથે 
રાત પડી ને હૈયા ધ્રુસકે ચડ્યા 

લાગણીઑ “ દેવ ”ની અનાથ બની 
આશા-ઉમ્મીદ નાકામ બન્યા 

-Rajnesh Rathod

Read More

ભરોષો

આવો છો જ્યારે યાદ મને 
આંખથી અશ્રુ સારી જાય છે

તમે ના હોય પાસે મારી
એકાંત મને કોરી ખાય છે 

જુઠ્ઠા દિલાસા મને ના આપ્યા કરો
પ્રાણ મારો હાવે જાય છે

બહુ દીધા જખ્મોં હાવે 
વધુ નહીં સહવાય છે 


એક ભરોષો તમારા પર
બધા હાવે ઠોકરો દેતા જાય છે

આશા છે એક દિ તું આવશે 
તેથી “ દેવ ” બધાથી લડતો જાય છે.

-Rajnesh Rathod

Read More

સંબધો જોડવા મુશ્કેલ છે ,
તોડતા કાઇ વાર નથી લાગતી

પ્રેમના શબ્દો બોલવા મુશ્કેલ છે,
સાંભળતા કાઇ વાર નથી લાગતી

પ્રેમ કરવો મુશ્કેલ છે ,
ઠુકરાવતા કાઇ વાર નથી લાગતી 

પ્રિયાને મનાવવી મુશ્કેલ છે
રૂઠતા કઈ વાર નથી લાગતી 

જવાબ આપવા મુશ્કેલ છે 
સાવાલ કરતાં કઈ વાર નથી લાગતી

પત્રો લખવા મુશ્કેલ છે.
  વાંચતાં કઇ વાર નથી લાગતી 

“દેવ”  છોડ ને બધાની માથાકૂટ 
તને સમજાવતા કઈ વાર નથી લાગતી 

-Rajnesh Rathod

Read More

કુદરતના  પણ કેટલાક નિયમો હોય છે 

ક્યાક સ્થગિતતા તો ક્યાક ભૂકંપો હોય છે 

મે ઘર બનાવ્યું ત્યાં ,

જ્યાં વગર ભૂકંપે આચકામાં અનુભવો હોય છે॰     

ઘણું શિખાય આચકાના અનુભવ થી,

તો ઘણું ટૂટતી દિવાલો જોય શીખવાનું હોય છે.

ટૂટતી દિવાલોમાં મોત પણ હોય શકે !

અને બચવાનું પણ હોય છે .

-Rajnesh Rathod

Read More

મને મોતનો ડર ના બતાવો 
હવે તો જિંદગીથી ડરું છુ ,

એવા દર્દો સહ્યા છે જીવનમાં 
કે હવે ખુશીઓ થી ડરું છુ

પીઠ પાછળ ‘ ઘા ’ કરનાર 
દુષ્મનો ન હતા !
જોયા ચેહરા પછી,
દોસ્તો થી ડરું છુ !!

“ દેવ ” ને મળેલ જખ્મો વિશે ના પુછો 
હસતો ચેહરો રાખી જગમાં ફરું છુ

મારી એક ખુશી પણ પચી નહી દુનિયાને 
હવે પોતાના પણ પારકો બની ફરું છુ . 

-Rajnesh Rathod

Read More

જવાબ આપાશે કે કેમ?

ખાબર છે સઘળી નથી કઈ લઈ જવાના 

તો પછી આ મારુ ને આ તારૂ કેમ ?

ઈશ્વરે બનાવ્યો એક જ ઇન્શાન તો પછી 

ઇન્શાન ને ઇન્શાન પર વહેમ કેમ ?

સઘળા માનવીનો તું એક જ પિતા, તો 

હું હિન્દુ, તું મુસલમાન કેમ ?

કેમ ભાઇચારા ને ભૂલી ગયા લોકો, ને

કોઈના હાથમાં બંઘુક તો કોના હાથમાં તલવાર કેમ ?

શાંતિ ની જરૂર છે તારા આ બનાવેલ સંસારને 

રાહ જુવે છે તું કોઈ શાંતિદુત મોકલે છે કે કેમ ?

લાખો સવાલ છે દિલમાં “દેવ” ના 

પણ મુંજાવ છુ કે તું જવાબ આપશે કે કેમ ? 

-Rajnesh Rathod

Read More