કુદરતના પણ કેટલાક નિયમો હોય છે
ક્યાક સ્થગિતતા તો ક્યાક ભૂકંપો હોય છે
મે ઘર બનાવ્યું ત્યાં ,
જ્યાં વગર ભૂકંપે આચકામાં અનુભવો હોય છે॰
ઘણું શિખાય આચકાના અનુભવ થી,
તો ઘણું ટૂટતી દિવાલો જોય શીખવાનું હોય છે.
ટૂટતી દિવાલોમાં મોત પણ હોય શકે !
અને બચવાનું પણ હોય છે .
-Rajnesh Rathod