મને મોતનો ડર ના બતાવો
હવે તો જિંદગીથી ડરું છુ ,
એવા દર્દો સહ્યા છે જીવનમાં
કે હવે ખુશીઓ થી ડરું છુ
પીઠ પાછળ ‘ ઘા ’ કરનાર
દુષ્મનો ન હતા !
જોયા ચેહરા પછી,
દોસ્તો થી ડરું છુ !!
“ દેવ ” ને મળેલ જખ્મો વિશે ના પુછો
હસતો ચેહરો રાખી જગમાં ફરું છુ
મારી એક ખુશી પણ પચી નહી દુનિયાને
હવે પોતાના પણ પારકો બની ફરું છુ .
-Rajnesh Rathod