The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#काव्योत्सव२ आदत सी हो गई है... उन बातो मे तुम्हारा रेहना, अब ना रेहने सा हो गया है ! जीस कमी की जरूरत तुम होती..! आज उसीको बिनजरूरि मानने की आदत सी हो गई है| उन रातो में तुम्हारा बनना, अब भूलना सा हो गया है ! नीन्द जो सासों बिना ना आती..! आज खूदकी सासो की आदत सी हो गई है| उन घन्टो की बातो में एक दुसरे को ढूडना, अब अजनबी सा हो गया है! पलपल की जूदाई जो सहन ना होती..! आज उसी पल बिना जीने की आदत सी हो गई है| उन खेल मे खुदको मेरी जूबान में लाना, अब वही खेल दुसरो सा हो गया है! उठते ही जो महेफिल हमारी होती..! आज उसी महेफील मे मेरे ना होने की आदत सी हो गई है| उन नामो मे मेरे आते ही होठो की मुस्कान बनना , अब बेहते आँसु सा हो गया है! जीसके बिना दुनिया ना जिती..! आज उसी दुनिया से जीत की आदत सी हो गई है| उन गुस्सो मे जो प्यार समाना, अब नफरत ही प्यार सा हौ गया है! बेज्जति जिसकी बरदास्त ना होती..! आज वही बेज्जति की आदत सी हो गई है|
#काव्योत्सव२ #भावप्रधान -हमेसा याद रखना- हार उसी को मार जाती है, परहेज जीसको मुम्कीन से होती है! जीत तो तड़प की गुलाम बनके आती है, छाव में बैठे कोनसी खेती धान पाती है| सम्भाल के चल या चलते सम्भलना सीख, आरंभ को अन्त या उसी अन्त को नया आरंभ समजना सीख, अरमान तो अधुरे रेह गये वही अधुरे से अनूठे अरमान जोड़ना सीख, आँखे खोल गये जो सपने उससे बेहतर के लीये निन्द छोड़ना सीख| जुगलबन्धि कर्मा और धर्मा मे रख, अकलमंदी अपनी के साथ सलाह दुसरो की भी चख, करके बता कर्म, बेजूबान करदे बेमतलब का मुख, आयना अपना ओर दर्पण दुसरो के परख| करके करम को कभी मत कोसना, कीस्मत के भरम से कभी मत रूठना, बातो के कइ बवंडर से होगा गुजरना, बस यही सारी बाते हमेसा याद रखना| - मीत खोडीयार
#કાવ્યોત્સવ૨ #લાગણી મિત્ર ચાલને મિત્ર જીવન ના બારણે ખુશીઓ શણગારીએ બાળપણની રમત માં રમેલા દાવને, હવે જીવનની રમતમાં ઉતારીએ યાદ છે...યાદ છે કીટ્ટા પછી બીલ્લા થઈ ખભે હાથ રાખી દુનિયા ભુલાવતા બસ એજ રીતે ચાલને એજ રીતે જીવનને સાથ કીટ્ટા બીલ્લા વાળો સમજાવીએ સમજણ વિનાની મસ્તી અને ચિંતા વિનાનો કાળ હતો, આદર આપળાએ કાળનો કરતા ચાલ જીવન ને શીખવીએ ચોપડીના પન્ના ફેરવતા ફેરવતા વિચારો ફેરવાઈ ગયા. બચી છે તો દોસ્તી નામની પુસ્તક ચાસ ફરી એજ જીવન ને વાંચીએ વરસો વહી જાય છે સફળતા સાથે પ્રાસ જોડતા જોડતા જે થમેલી વાતો છે હવે તેને જ પંક્તિ માં દોહરાવીએ કેટલાક આવીને વસ્યા તો કેટલા વસીને વિસરી પણ ગયા જીવનની મજા તો એજ જે આપળે સાથે જીવીએ સમયનો સાથ પકળવા જતા ભુલાયેલી યાદોંને ફરી વિચારીએ કાતો પછી ચાલને ફરી જીવનને એજ યાદો જીવાળીએ -મીત ખોડીયાર
#કાવ્યોત્સવ૨ એવું સમજીશ જેવું તું સમજાવીસ રાહી બનીશ જેવો તુ બનાવીસ થમી જઈશ જયારે તુ થમાવીસ રમી લઈશ એ સમય જેવી રમત તુ રમાડીસ હસી લઈશ જો તું હસાવીસ લડી લઈશ જો યુદ્ધમાં ઉતારીસ મથી લઈશ જો મંજિલ બતાવીસ ચાલી લઈસ એ જીંદગી જો ચાલ તું શીખવાળીસ ફરી લઈશ જે કાળમાં ફરાવીસ નમી લઈશ જો સારું અપાવીસ બદલી જઈશ જો ભુલ સમજાવીસ જીવી જઈશ એ નિયતિ જે ખ્વાબ મા જીવાળીસ હાર માનીશ, કાવતરું જો તુ ઘડીસ એ જીંદગી મીત છે આ જીત થી, બમણી વાડીસ એ જીંદગી -મીત ખોડીયાર
#કાવ્યોત્સવ૨ #લાગણી પુરવા..? યાદો નો બગીચો તો છે, કલર પુરવા.. શું સાથ નામનો અતર મળી શકશે, સુગંધ પુરવા? સૂર્ય નો સાથ તો છે, આ સવાર માં ઉજાશ પુરવા.. શું પ઼ેમ નામની તાજગી મળી શકશે, મુખ પર મુસ્કાન પુરવા? શબ્દો નો ભંડાર તો છે, વાતોમાં રસ પુરવા.. શું પંક્તિ નામની લાગણી મળી શકશે, સ્વાદ પુરવા? દીલ નો ખૂણો ખૂણો ખાલી છે, વિશ્વાસ પુરવા.. શું સમજ નામનું મન મળી શકશે, ખૂણાઓ માં આકાર પૂરવા? લાગણી નો દરીયો તો છે, આંસુ ની કમી પૂરવા.. શું હાસ્ય નામની હસી મળી શકશે, એકલતાની કમી પૂરવા? વિચારો નો વંટોળ તો છે, મન ની નવરાશ પુરવા... શું ખામોશી નામની મોકળાશ મળી શકશે, શાંતિ પૂરવા? સમય નો સાથ તો છે, જીવન માં ખુશીઓ પૂરવા.. શું મિત્રો નામના ઘરેણાં મળી શકશે, જીવન મા જીવ પૂરવા? - મીત ખોડીયાર
#કાવ્યોત્સવ૨ #પ્રેરણા પગલું ભર પરીણામ તારા હક્ક મા હશે! એક વાર મનમાં પગલું ભર. સમય ને હરાવી સમય જીતી જશે! એક વાર મનમાં પગલું ભર. નકાર નો નામું નિસાન નીકળી જશે! એક વાર મનમાં પગલું ભર. નદી નો નિર પણ થમી જશે! એક વાર મનમાં પગલું ભર. હવામાં હેત ભરાઇ જશે! એક વાર મનમાં પગલું ભર. જીવનના તાપ પર વાદળ છવાઇ જશે! એક વાર મનમાં પગલું ભર. કાંટાળો રસ્તો પણ માન ભરી જશે! એક વાર મનમાં પગલું ભર. આગ તારી હારને હરાવી જશે! એક વાર મનમાં પગલું ભર. પડછાયો તારો જગ ને અંધારી જશે! એક વાર મનમાં પગલું ભર. સારથિ તારી આ દુનિયા બની જશે! એક વાર મનમાં પગલું ભર. - મીત ખોડીયાર
#काव्योत्सव२ #प्रेरणादायक तू चल... चाहे किस्मत ने नकारा है, तु चल मंज़िल की चाहत में ! चाहे रास्तों ने कीतने भी कांटों को उतारा है, तु चल मंज़िल की चाहत में ! चाहे जिवन मे मुश्किलों का जवाब करारा है, तु चल मंज़िल की चाहत में! चाहे लोगों के लिये तू हार का सितारा है, तु चल मंज़िल की चाहत में! चाहे जीत ने पास आने से धिक्कारा है, तु चल मंज़िल की चाहत में! चाहे इन कदमों ने हार को ही पुकरा है, तु चल मंज़िल की चाहत में! चाहे साथी ने रुकना स्वीकरा है, तु चल मंज़िल की चाहत में! चाहे जीत आज नहीं, उसे पाने का हक हमारा है ।
#काव्योत्सव२ #प्रेरणादायक समझ... अगर जिंदगी में सफल होना चाहे, तो तू अपनी हार को जीत समझ | जो खोया उससे अच्छा हासील करना करना चाहे, तो तू उस खोये को, जगह पाने की समझ | बेह गये आँसु अगर, अब नया देखना चाहे, तो तू नझरीयाँ अपना बदलना समझ | प्रक्रिती को अपना होसला दिखाना चाहे, तो तू विश्वास मेहनत पर करना समझ | रोशनी खुद की अगर फैलाना चाहे, तो तू दोस्ती अंधेरे की समझ | फूल बनके हासील खूबसुरती और महेक करना चाहे, तो तू मिट्टि मे छुपे उजास धुप समझ | अगर खुशीओ को चारो तरफ फैलाना चाहे, तो तू दर्द को भी खूशी का नाम समझ | खूदा को अगर हासील करना चाहे, तो तू दुआ में दील बसाना समझ | चुप-चाप कुछ कर गूजरना चाहे, तो तू खुदके अंदर के खुद को समझ |
#કાવ્યોત્સવ૨ વિષય- લાગણી લાગણી શબ્દોનો લશ્કર લઈ,પંક્તિઓ માં યુદ્ધ કરાવે છે. એક લાગણી જ તો છે જે દોસ્તી અને દુશ્મની બન્ને કરાવે છે. આસાન નથી વસાઈ રહેવું, તો પણ બધાજ દીલ માં ખુદને વસાવે છે. એક લાગણી જ તો છે જેણે હાર અને જીત બન્ને સમાવે છે. સમય દર-સમય નહી,આતો હરેક ટન્કકોર મા હુકુમત જમાવે છે. એક લાગણી જ તો છે જે દરેક કાળ ને હરાવે છે. નદીનો વહાવ અને દરીયા ની સ્થિરતા, બસ આવીજ રીતે બધી જોડ સીવડાવે છે એક લાગણી જ તો છે જે ઉલટુ અને સીધું બન્ને ના પહેનાવે છે. રસ્તા ની અલગ અલગ રીતમાં,ચાલની સરિતા એક દોહરાવે છે. એક લાગણી જ તો છે જેને પામવા નકશા ચીતરાવે છે. પંખ માં પ્રેમ નો રસ પુરાવી,તરસ દીલના ખૂણા ખૂણાઓ ની મીટાવે છે. એક લાગણી જ તો છે જે પ્રેમ ૧ને નફરતને એક સાંકળ માં બંધાવે છે. મુસ્કાન નાની માં ખુશી સમજાવી, આંસુ નામના બુંદમાં ગમ વસાવે છે. એક લાગણી જ તો છે જે હસી અને આંસુ બન્ને વહાવે છે. મીત્ર નજીક નો હતો કે દુરનો, કહેતા તો મીત્ર જ કહેવડાવે છે. એક લાગણી જ તો છે જે દુરીને નજદીકી માં બદલાવે છે. શબ્દો શબ્દો મા વસી, સહુને અહેમિયત ખુદ ની સમજાવે છે. એક લાગણી જ તો છે જે વિચાર અને વાણીમાં ફેર જણાવે છે. - મીત ખોડીયાર
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser