Quotes by Kokani Ajay in Bitesapp read free

Kokani Ajay

Kokani Ajay

@kokaniajay202304


ન રહી કોઈ પાસે ઉમ્મીદ મને
બસ તું 'ઈગ્નોર' કરે છે ને
એ જ મારા માટે કાફી છે.
તારા જેવું કોઈ નથી મળતું એટલે જ તો
બાકી કોણ સહન કરતું તારા 'ઈગ્નોર'ને
શ્રેષ્ઠ તો બધા જ છે પણ
મને તારાથી શ્રેષ્ઠ કોઈ ગમતું નથી
સમયે સમયે યાદ તો તારી જ આવે છે,
બસ તને 'હું' જ યાદ નથી આવતો
વ્હાલી દુનિયામાં મને તું જ વ્હાલી લાગે છે
બાકી આ સમયે તો તારા સિવાય 'મૌત' જ વ્હાલું લાગે છે.

-Kokani Ajay

Read More

છોડ માયાજાળ માનવ મન
રાખ,આખરે પાણી તરાવી લઈ જાશે.
#છોડો

‘વગર માંગ્યે મળી જાય એને ‘નશીબ' કહેવાય
માંગ્યે ન મળે એને ‘બદનશીબ'કહેવાય .
ગણિત માંડી જુઓ નશીબ લખનાર
વધે તે લેજો ને ઘટે તે ઉધાર રાખજો'.
#દાખલો

Read More

વરસાદની ભીનાશ કૂણા ઘાસ પર
આજ મોસમની અસર મારા ઉર પર,
બૂંદની અસર સૂકી માટી પર પસરી ગઈ
આજ યાદોની અસર હ્રદયમાં પસરી ગઈ,
ટપક ટપક પડે છે ટીપા વારંવાર નૈવા પરથી
યાદ કરી રહ્યો છું ‘દોસ્ત' વારંવાર દિલથી,
નથી રહ્યો વરસાદ કોઈ એક માટીનો ભીનાશ,
એકલતામાં ફૂટે છે દોસ્ત તારી યાદોની ભીનાશ.
ઘસાય છે કણ કણ માટીના વહેતા નીરમાં ,
હ્રદયમાં ભરેલ દોસ્તની યાદી વહે છે યાદમાં.
વહેતા નીર મળે છે નદીઓના નદીને,
વહેતી યાદો મળે છે દોસ્તોના દોસ્તને.
જગત આખું તરસી રહ્યું છે તારા નીરથી
‘અજય' તરસી રહ્યો છે તારી યાદોથી.
MISS U DOST.

Read More

સમય તો બધા પર છે
કોણ કહે છે એ બોલી નથી શકતી?
સવાર થી સાંજ કામના બોજ હેઠળ દબાયેલ છે
કોણ કહે છે એ બોલી નથી શકતી?
સમય પર કામ ન થાય તો આળસું,બેજવાબદાર,ભૂલકડના મેણા
કોણ કહે છે એ બોલી નથી શકતી?
ઊંચા અવાજે વાત કરે તો વરનો અવાજ દબાવતીના સૂર સંભળાય
કોણ કહે છે એ બોલી નથી શકતી?
છોડ આ સમાજની જપમાળા ઊઠી જા,ઓ અબળા નારી તું સબળ બન
કોણ કહે છે તું બોલી નથી શકતી. (pleas comment and share or like)

Read More

મેધ

વરસ તું અમૃત થઈને
ધરતી ના આ રખેવાળ
જૂએ તારી વાટ
ન તું દેખાડ ઝાંઝવાના નીર
તડપે આ તારા ધરતીના હીર
અરણ્ય સૂકાં પડ્યા ધરતીમાં પડી ફાટ
જાણે સમાય જવાની ન દેખાડ તું બીક
તારા અમૃતના કણ કણ વીખેરી દે
થઈ જાય ધરતી ફોરી ઊઠે
પ્રિયતમા પડી ધરતી પર
પિયુ પડયો આકાશમાં
‘અજેય'ધરતી પર આવી મેળાપ કર
થઈ જાય આ ધરતી લીલીછમ.
-અજય કોકણી

Read More

તારી સુંદરતા નિહાળી ‘અશબ્દ'થઈ ગયો.

તું મને છોડી જાય સે એનો ક્યાં વાંધો છે ?
આપણો હતો એટલો પ્રેમ વહેંચી લીધો એમાં ક્યાં વાંધો છે ?
હવે બીજા માટે હશે તેમાં ક્યા વાંધો છે ?
તારા તનમાંથી શ્વાસ છોડી જશે એનો મને વાંધો છે.

Read More

આદત સે એટલે ‘માફી' માંગી લઉં છું.
માફ નહી કરો તો કંઈ વાંધો નથી,
એ તો મારી ફરજ છે.
‘દોસ્ત'સે એટલે એ શબ્દ બોલું છું.
બાકી એ શબ્દ કોઈને ‘ફી'માં નથી આપતો.

Read More

मां

नाझ है तेरी शहादत पे मां,
सारी दुनिया दिखा के चली गई,
क्युंकी तुं मेरी मां है.
गरीबी में बिना खाये दिन बिताया,
फिर भी तुने आंचल से दूध खिलाया,
क्युंकी तुं मेरी मां है.
खेल में बार-बार गिरा-रोया,
फिर भी तुने हार नही मानी ओर चलना शीखाया,
क्युंकी तुं मेरी मां है.
सुखे में मुजको सुलाया,
भीगे में खुद सोयी,
क्युंकी तुं मेरी मां है.
दुसरो के सामने मारेगी-दाटेगी,
फीर भी तुं अंदर से प्यार करेगी,
क्युंकी तुं मेरी मां है.
पुरी दुनिया ने मेरे पे उंगली उठायी,
फीर भी तुंने अंगूठा दिखाया,
क्युंकी तुं मेरी मां है.
जानती हैं की मेरे लिये कुछ भी नहीं करेगा,
फीर भी तुं मेरे लिये दिन-रात महेनत करेगी,
क्युंकी तुं मेरी मां है.
जानती हैं सरहद पे जान न्यौछावर हो जाती हैं,
फीर भी अपने बेटे को भेजती हैं,
क्युंकी तुं मेरी मां है.
हर रात-दिन काम से थकती हैं,
फीर भी रात-दिन हसती हैं,
क्युंकी तुं मेरी मां है.
देर देर मंदिर मे जाके पेर छूऐगा,
फीर भी तेरे पेर पे नही हाथ लगायेगा,
क्युंकी तुं मेरी मां है.

Read More