મહેસાણામાં પણ રોજબરોજના વધતા કેસની સ્થિતિ ને પણ હજુ કેટલાક લોકો હળવાશથી લઇ રહ્યા છે હજુપણ કેટલાય સંક્રમિત વ્યક્તિ આપણી આસપાસ ફરી રહ્યા છે એવામાં સ્વ બચાવ માટે બને એટલું ઘરે રહેવું જોઈએ માસ્ક પહેરવું સાવધાની રાખવી પણ એની ઉલટી જગ્યાએ બજારોમાં ભીડ જોવા મળેછે.. એટલે સુધી કે દિવાળી વેકેશન માં બધા પિકનીક પ્રવાસ પણ કરી આવ્યા હવે હોટસ્પોટ બનવા જઈ રહેલા મહેસાણા ને અપડી જ સમજદારી બચાવી શકેછે.. રૂબરૂ ખરીદી ને બહાર જવાની માનસિકતાને છોડીને.. તો બને એટલું ઓનલાઇન ઓર્ડર કરો ડી.માર્ટ જેવી એપ કરિયાનું પણ ઓનલાઇન નોંધીને ઘેર મોકલાવે છે કપડાં ને અન્ય જરૂરી વસ્તુઓ ઓનલાઇન ખરીદો.. જોબ પર બને એટલું સાવચેત રહો સોસિયલ ડિસ્ટન્સ માસ્ક સેનેતાઈઝર યુઝ કરો હમેશા કોરોનાને માત આપી ન શકીએ એ વાસ્તવિક્તાને સ્વીકારો.
આવો મહેસાણા ને ફરી સેફ સીટી બનાવીએ કોરનામાં કપરા સમયમાં બંધ પડી ગયેલ શ્વાસ સમાં મહેસાણા ને ફરી ધબકતું રાખીએ સંક્રમણ ને અટકાવીએ જાગૃત નાગરિક તરીકે સરકાર મેડિકલ ટીમને બને એટલો સહયોગ આપીએ. સમયને સાચવી લઈએ થોડી ગંભીરતા લાવીએ અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળિયે, બેન્કમાં માર્કેટયાર્ડ માં સબ્જી બજાર કે અન્ય ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાલીએ .. વારંવાર સાબુથી હાથ ધોઇએ છીંક ઉધરસ ખાતા સમયે મોં પર રૂમાલ કે માસ્ક રાખીને અન્યને પણ સલામત રાખીએ. હેલ્થી ફૂડ ખાઈએ બર્થડે લગ્ન જેવા સમારંભમાં ભલે આમંત્રણ મળે પણ આપણે જ મહામાંરીનાં કપરા કાળને સમજીને જવાનું ટાળિયે.. નાનું બાળક સમાન નાદાન નહીં પણ એક જવાબદર નાગરિક બનીએ..
#સ્ટે હોમ#સ્ટે સેફ સ્ટે રિસ્પોનસીબલ citizen..
જય હિન્દ
ભાવુ જાદવના પ્રણામ