અવતાર પોતાનાં ઘર પર થી નીકળી ખેતર પર આવી કામ કરવા લાગે છે.થોડી વાર ટ્રેક્ટર ચાલાવી ને જમીન ખેડે છે જમીન મા ઉગેલું ઘાસ નિદે છે
વડલા નાં ઝાડ નીચે ખાસ છાપરા નાખી ઢોલીયો અને બીજા વ્યકિત માટે બેસવા બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી

આ રજવાડી ઠાઠ બાઠ વાળો ઢોલીયો તેનાં બાપ દાદા વખત થી હતો.અવતાર પહેલાં તેનાં પિતા આ બેઠક ઉપર બેસી લોકો ની સમસ્યા ઓ સાંભળતા અને તેનું યોગ્ય નિવારણ આપતા તેમનાં અવસાન પછી તેમની આ જગ્યા વિરાસત માં મળી.
ગામ લોકો ને ગમે તેવી સમસ્યા હોય કે કોઈ સહાય જોઈતી હોય અહીંયા આવી અવતાર ને કહેતાં.
અવતાર કોઈ ગરીબ ઘર ની દીકરી નો કરિયાવર હોય કે પછી કોઈ ગરીબ ઘરના છોકરા- છોકરી નો આગળ ભણવા માટે નો ખર્ચ હોય અવતાર હોશેહોશે પુરૂ કરતો એમ કહીએ તો કાઈ અતિશયોક્તિ નથી કે અવતાર આ ગામનો પાલકપિતા હતો ગામ લોકો માટે અવતાર એક દેવપુરુષ સમાન હતો.
ઢોલિયા પર આવી ને અવતાર પોતાનો કુર્તો ઉતારી ઢોલીયા પર ઉધો સૂઈ જાય છે. અવતાર નાં મગજ માં અત્યારે તેની માઁ સાથે થયેલી લગ્ન ની વાતચીત ને લઈને મગજ માં ગડમથલ ચાલતી હતી.
માઁ મેં આશ્વાસન તો આપી દીધું પણ મારે લગ્ન નથી કરવાં હવે કેવી રીતે છટકું આમાંથી....
અવતાર કાન માં ભૂતકાળ નાં પડધા પડવા લાગે છે.
" એ, આર કમ પકડ મને; આજે હું તારા હાથ માં નઈ આવું"
"ઊભી રે; પલ્લું આવ મારાં હાથ માં ગઈ આજે તૂં"
કમ આઈ એમ હિયર હાહાહા..હાહાહા
અવતાર આંખો ખોલી સફાળો બેઠો થઈ જાય છે.
અટલાં વર્ષ બાદ પણ તારી યાદો મારો પીછો કેમ નથી છોડતી
"અવતાર ભાઈ , ઓ..અવતાર ભાઈ કયાં છો"
અહીંયા છું , આવ વસંતિપા...
ભાઈ હું તમને આખાં ખેતર માં ગોતવા માટે ફરી વળ્યો.
શું, થયું અવતાર ભાઈ, કેમ આમ પરસેવા માં રેબઝેંબ થઈ ગયા ઠીક તો છો.ને,
હા...હું ઠીક છું બસ,જરા ગરમી થઈ, તૂં બોલ કેમ બરાડા પાડતો હતો.
" ભાઈ મને એક અંદર નીવાત ખબર પડી છે પેલો બાગડ બિલ્લો બિલાવર આજે વખતે તમારી જગ્યા એ તેનાં નાલાયક સાળા ને મંત્રી પદ આપવાનો છે, તમારે કયાક કરવું પડશે."
" સારી ખુદાઈ એક તરફ જોરુ કા ભાઈ તરફ " મેં પણ તારી બેટરી નાં બેસાડી ના દીધી તો મારુ નામ પણ અવતાર રાણા નઈ" બાગડ બિલ્લા
ચાલ પાર્ટી ઓફિસ વસંત બિલાવર ની બેન્ડ બજાવાં
"વસંત જીપ કાઢે છે, અવતાર કપડા પહેરી ત્યાર થઈ જાય છે
વસંત જીપ ચલાવે છે અવતાર પ઼ેસિજર સીટ પર બેઠો હોય છે.
" ભાઈ કહો તો ખરા તમેં કરવાનાં શું છો ?"
'તું બસ જોતો જા 'આજે પાર્ટી ઓફિસમાં કેવા બોબ બ્લાસ્ટ કરું છું
જનસેવા પાર્ટી ઓફિસ
નમસ્કાર સર જી
નમસ્કાર આવ અવતાર કેમ આવવાનું થયું !
સર મારે તમારી સાથે એકાંત માં જરૂરી વાત કરવી છે. તમારા બોડીગાર્ડ ને કહો બહાર જાય અને તમારા પી. એ ને પણ વેરી અર્જન્ટ
હમ્મ બિલાવર એનાં બધાં કમાન્ડો અને પી.એ ને બહાર જવાનું કહ્યુ. ( અવતાર ની છાપ પાર્ટી ખૂબ સારી છે.બંને ત્યાં સુધી તેની વાત કોઈ ટાળતૂં નહોતું )
બોલ અવતાર શું કામ હતું બિલાવર સિંહ વિવેક થી કહે છે
સર મેં સાંભળયુઁ છે કે,તમે તમારાં નાલાયક નિકમાં સાળા ને મંત્રી પદ આપવાનાં છો
અવતાર આપણી પહેલાં પણ વાત થઈ ગઈ છે તૂં હજી મંત્રી પદ માટે નાનો છે અને કમલેશ ( તેનો સાળો) બધી રીતે લાયક છે ઉમંર માં પણ અનુભવ માં પણ "
હા બાકી કહેવું પડે તમારો સાળો કમલેશ મારી કરતાં નાલાયકી મા છોકરી ઓ સાથે સેટિંગ કરવામાં આગળ છે બાકી તો મને એ એકય વાત મા મારી કરતાં ચઢિયાતો નથી લાગતો
અવતાર એવું નથી કમલેશ એ ઘણા સારા કામ કર્યા છે એ તારા કરતાં સિનિયર છે એ જ મંત્રી બનશે એ જ મારો છેલ્લો નિર્ણય છે બિલાવર સિંહ મકકમતા થી કહે છે
સર કરી દીધી ને ખોટી વાત પછી મને માણસો ખરાબ કહે છે.પહેલા માણસો મને મોકો આપે છે મારી સાથે ખરાબ કર પછી મને જ દોષ આપે છે
અવતાર તેનાં ફોન પર એક વિડીયો પ્લે કરીને બિલાવર સિંહ ને બતાવે છે
વિડીયો જોઈ બિલાવર નાં પસીના છુટવા લાગે છે.
અ..વ....તા....ર...તૂતૂ...આ બિલાવર ની જીભ થોથંવાઈ જાય છે.
સર કેવું લાગશે લોકો ને કે આદર્શવાદી બિલાવર સિંહ એની દીકરી ની ઉંમર ની છોકરી સાથે રંગરેલેયા બનાવે છે.એક છોકરી સાથે બિલાવર સિંહ નો અશ્લીલ વિડીયો હોય છે.
સર...આ વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો તો.અને જો પત્ની જ નારાજ થઈ ગઈ તો સાળા ને મંત્રી પદ દઈ શું કરશો . અને મેન વાત તમારી પાર્ટી પ઼ેસિડેન્ટ ની ખુરશી પણ નઈ બચે
અવતાર તૂં મારી સાથે આમ ના કરી શકે હું તારો પિતા સમાન છું બેટાં બિલાવર અવતાર ને સમજાવે છે.
સિયાસત સહાદત માંગે તમે મારાં થોડા કોઈ સગા છો તમારી કુરબાની હું હસતે હસતે આ રાજકીય હવન માં આપીશ.
શિક્ષણ મંત્રી નું પદ ચાલશે. બિલાવર કહે છે.
અરે..સર જી દોડશે.એ તો તમારો આશિર્વાદ કહેવાય આખિર તમે મારાં પિતા સમાન છો
આ લ્યો પાણી પીવ ગરમી માં નાહી ગયા અવતાર બિલાવર ને પાણી નો ગ્લાસ આપે છે.
તો હું શિક્ષણ મંત્રી નું પાકકુ સમજુ ને
જી...બેટાં પણ આ વિડીયો
તેની ચિંતા તમે જરા પણ ના કરો,તમારુ રાજ મારી પાસે સુરક્ષિત રહેશે.જય હિન્દ..સર
અવતાર પાસે આવી ને બિલાવર સિંહ નાં ચરણસ્પર્શ કરે છે
તો હું ચાલું હવે મારી લાયક કોઈ સેવા હોય તો કહેજો
ભાઈ તમે તો આજે બાગડ બિલ્લા ને ભીગી બિલ્લી બનાવી દીધી .વસંત જીપ ચલાવતા કહે છે
બાગડ બિલ્લા ની કમાન મારાં હાથ માં છે એ તો ખાલી નામ નો પાર્ટી પ઼ેસિડેન્ટ છે
ત્યાર જ રેડિયો એફએમ પર પરિસ્થિતિ પર સૂટ કરતું ગીત વાંગે છે
यारा के शौंक ना माड़े
माडा तेरा यार ना
यारा के शौंक ना माड़े
माडा तेरा यार ना
बात चोरा करता फेस पे
पीठन पे वार ना
हां यारा के शौंक ना
मादे माड़ा तेरा यार ना
आखर से छोरा सॉलिड से यार
धाकड़ से तोरा नीचे से थार
हाथ देसी कट्टा करे आर पार
यार सारे असली चले सरकार
यारा के शामी टिक जा
बनेया हथयार ना
यारा के शौंक ना माड़े
माडा तेरा यार ना
यारा के शौंक ना माड़े
मादे मेरे यार ना हां
हीरे से यार मेरे ऐ
करदे सदा काम सुनहरा
जिगरी से जुड़े जमीन ते
राखे से आधुनिक सोचो
यारा की सपोर्ट बिना कडे
यारा की सपोर्ट बिना कडे
बंदी सरकार ना
કમશ