Prem ni Mosam - 5 in Gujarati Love Stories by janhvi books and stories PDF | પ્રેમ ની મૌસમ - 5

The Author
Featured Books
Categories
Share

પ્રેમ ની મૌસમ - 5

અવતાર ચુનાવ પ઼ચાર કોઈ કમી રાખવાં નહોતો માંગતો અલગ અલગ સ્થળે જઇ તે રેલીઓ , જાહેર સભા, રોડ શો, યોજે છે.
તેના સમર્થકો એ ગલીયે ગલીયે તેના પોસ્ટર અને બેનર લગાવીયા હતા

આજે ભવ્યા નાં વિસ્તાર માં અને ખાસ કરીને તેના ઘર નાં આંગણે થી અવતાર નો રોડ શો નીકળવાનો હતો 

આજે ભવ્યા નો હરખ નો કોઈ પાર નહોતો એક તો અવતાર તેનાં ઘર સુધી આવવાનો હતો.અને બીજુ રવિવાર હોવાથી આજે તેની કોલેજ ની પણ રજા હતી એટલે આજે તે આરામ 

થી રોકટોક વગર અવતાર ની આવવાની રાહ જોઇ શકશે. 

ભવ્યા વહેલી સવાર માં જાગી જાય છે.નાહી ધોઈ પીચ કલર નો ચિકન વર્ક વાળો ડ્રેસ સાથે સિલ્વર ઝૂમખા, ખૂલ્લા વાળ કપાળ પર બિંદી. અને હાથ માં બગંડીઓ. ભવ્યા આજે ખૂબ સુંદર લાગી રહી હતી
                   


ભવ્યા જેવી તેના રૂમ માંથી બહાર નીકળે છે.તેનો ભાઈ કૄષ મળી જાય છે

" કેમ આજે અટલી ત્યાર થઈ ફરે છે દીદી " 
( કૃષ ભવ્યા કરતાં પાંચ વર્ષ નાનો હતો  તો પણ તુકારે બોલાવે છે)

તારે કાઈ છાનો માનો રહેને.

કેમ કાઈ નઈ અટલી તો કોલેજ પણ ત્યાર થઈ નઈ જતી પુછવું પડે હું તારો ભાઈ છું કૃષ નખરા કરતો બોલે છે.

શું કવ તને હવે કે તારાં જીજાજી આવે છે  એટલે ત્યાર થઈ છું ભવ્યા હોઠ ફફડાવે છે.

શું બોલી દીદી...

કાઈ નઈ .ચલ જા હવે મારે મમ્મી મદદ કરવા રસોઈ ઘર માં જવું છે

રહેવા દે ખોટો તારો મેકઅપ ઉતરી જશે ગરમી નો કોઈ જોશે તે બીય જશે.

ભવ્યા કૃષ ને મારવા દોડે છે ઊભો રહે આજે તો તૂં ગયો 

ભાવું અહીયા આવ બેટાં,  ભવ્યા ની મમ્મી તેને રસોઈ માંથી અવાજ આપે છે.

આવી મમ્મી...

બેટાં આ નાસ્તો ડાઇનિંગ ટેબલ પર લગાવામાં મદદ કરને તારા પપ્પા ને  કામ માટે બીજા શહેર જવાનું છે, જલ્દી કર 
આ સાંભળી ને તો ભવ્યા રાજી ના રેળ થઈ ગઈ કારણ કે તેનાં પપ્પા રાજનેતાઓ પસંદ નહોતા કરતા એમાં પણ અવતાર ને તો જરાપણ નઈ ( એનું એક ખાસ કારણ હતું)

પ઼દીપ રાઠોડ સ્વભાવે થોડા કડક અને શિસ્ત પાલન વાળા તે પોતાના બાળકો ભવ્યા અને કૃષ ને ખૂબ જ વ્હાલ કરતા પણ છોકરાઓ બગડી ના જાય એ માટે થોડી  રોકટોક રાખતાં તેમને બે વસ્તુંઓ જરાપણ પસંદ નથી પહેલી સિગારેટ નું વેશન અને બીજા અવતાર રાણા


ડાઇનિંગ ટેબલ બધાં નાં સભ્યો કૃષ, ભવ્યા, પ઼દીપ ભાઈ.,અને શોભના બેન નાસ્તો કરવા બેસે છે ભવ્યા ના દાદી પણ હયાત માં છે પણ તે અતયારે ગંગા સ્નાન માટે હરિદ્વાર ગયા છે.

પપ્પા બા નો ફોન આવ્યો હતો તે શાંતિ થી હરિદ્વાર પોહચી ગયા ને. 

હા..બેટા બા શાંતિ થી પોહચી ગયા તારુ પુછતાં હતાં મારી ભાવુ અને કૃષ શું કરે છે.

અને બીજી વાત આજે પહેલાં અવતાર ની રેલી નિકળવાની છે કોઈ પણ ઘર ની બહાર જઈ જોવાનું જરૂર નથી ,સમજી ગયા બધાં 

શોભના આ બાબતે મને કોઈ પણ ગડબડ ના જોઈએ. સમજીને,


જી....

હમ્મ..


મારો નાસ્તો થઈ ગયો છે હું નિકળું છું મારે બહાર ગામ કામ છે મેં  કીધું એ બધાં ને યાદ રહે.

પ઼દીપ ભાઈ નીકળતા હતાં ત્યારે સામે થી શોભના બેન ની બેન ની દીકરી ઉષા તેનાં બે વર્ષ નાં બાળક અનિલ ને લઈ મળે છે.


જય શ્રીકૃષ્ણ માસા 


જય શ્રીકૃષ્ણ બેટાં સવાર- સવાર માં અહીયા કોઈ કામ હતું


હા આજે....

અરે ઉષા આવી ગઈ બેટાં શોભના બેન વચ્ચે જ બોલી પડી


જી.આજે ઉષા ના સાસુ સસરા ને કોઈ કામ થી બહાર જવાનું થયું અને જયેશ કુમાર પણ નોકરી પર હોય  બિચારી એકલી શું કરે એટલે મે અહીંયા બોલાવી લીધી.


હમ્મ. કોઈ વાંધો નઈ..હવે હું જાવ 


માસી તમે ખોટું કેમ બોલીયું હું તો અહીયાં સ્પેશિયલ અવતાર ભાઈ નો રોડ શો જોવાં આવી છું 

ચુપ ધીરે બોલ તારાં માસા ને જરાપણ અવતાર પસંદ નથી.


કેમ, અવતાર ભાઈ તો કેટલાં સારાં કામ કરે છે ગરીબો ની મદદ કરે જયેશ જી ભણવાનો ખર્ચ પણ તેમને જ આપ્યો હતો આજે તે નોકરી કરે છે તો અવતાર ભાઈ ની દયા થી.એટલાં ઉપકાર છે તેમનાં અમારી માથે એવાં સજ્જન માણસ ને માસા જી પસંદ નથી કરતાં


તેમનું પણ એક કારણ છે બેટાં જે હું નઈ જણાવી શકું 

આપણે છત પર થી તેમની રેલી જોઇશું બસ.


ભવ્યા દુર થી શોભના બેન અને ઉષા ની વાત સાભંળે છે તેમના મન માં પણ તેનાં પપ્પા નું આવું વર્તન ખૂચંતુ હતું પણ કાઈ બોલી શકતી નઈ 

અવતાર ની કાર્યાલય ઓફિસ

વસંત રોડ શો બધી તૈયારી નું નિરક્ષણ કરતો હતો
"ગોપાલ જીપ બરાબર છે ને એન્જીગ,  પેટ્રોલ બધું બરાબર છેને; કાઈ અટકે એમ તો નથી ને, અને હા એકદમ શાંતિ થી ગાડી હાકજે. 

હા વસંત ભાઈ મને ખબર છે અવતાર ભાઈ નો પહેલો રોડ શો થોડો છે.હું ધ્યાન રાખીશ પણ અવતાર ભાઈ છે કયાં ટાઈમ થઈ ગયો છે.


ઓફિસ માં છે હું બોલાવતો આવું.


ઓફિસ ચેર પર બેઠો બેઠો અવતાર સિગારેટ ના ક્શ લેતો હતો આખી ઓફિસ માં સિગારેટ નો ધુમાડો ફેલાઈ ગયો છે.એશટ્રે ત્રણ સિગારેટ પીધેલી પડી હતી,અને ચોથી સિગારેટ તેના હાથ માં હતી


ભાઈ ચાલો હવે મોડું થાય છે વસંત આવીને કહે છે.


ઊભો રહે એક સિગારેટ પીવા દે પછી આખો દિવસ પીવા નઈ મળે 


ભાઈ તમે ત્રણ સિગારેટ પહેલા જ પીય ગયા છો અને ચોથી તમારા હાથ માં છે તમારાં માં આ એક જ એબ છે સિગારેટ ની લત 


શું કરુ વસંતિપા આની આદત પડી ગઈ છે કોલેજ ના જમાના થી તૂં એમ સમજી લે કે આ તારી ભાભી છે જેના વગર હું રહી નથી શકતો અવતાર આખં મારી કહે છે.


ભાભી હોત તો સારુ હતું ને ચાલો હવે બધી ત્યારી થઈ ગઈ છે



હા...ચાલ. વધેલી સિગારેટ ફેકતા કહે છે


બીજી બાજુ ભવ્યા આંગણા માં રાખેલ ઝૂલા પર બેઠી બેઠી અવતાર ના આવવાની રાહ જુએ છે


હજી વિધાયક સાહેબ કેમ ના આવીયા તે બાજુ માં પડેલ એફએમ રેડિયો ચાલુ કરે છે

आजा वे माही तेरा रस्ता उड़ेक दिया 
आजा वे माही तेरा रस्ता उड़ेक दिया 

रस्ता उडेक दिया रस्ता उडेक दिया 
आजा वे माही तेरा रस्ता उडेक दिया 

आजा वे माही आजा वे माही तेरा रस्ता उडेक दिया 
डर से हटती नहीं नज़र आजा 

आजा दिल की पुकार पर आजा 
देर करना तेरी आदत ही सही

देर से ही सही मगर आजा देर से ही सही मगर आजा
आजा वे माहीं आजा वे माही 
तेरा रस्ता उड़ेक दिया

सा गा मा सा गा गा मा पा
गा मा मा पा नी मा पा नी 
सा रे नी सा नी सा गा रे सा गा रे
सा पा नी रे सा नी रे सा नी नी 
सा नी सा पा नी पा नी मा पा मा पा 

आजा आजा आजा वे माही तेरा रस्ता उड़ेक दिया
आजा वे माही तेरा रस्ता उड़ेक दिया 

आजा वे माहीं आजा वे माही तेरा रस्ता 
उड़ेक दिया रास्ता उडेक दिया रस्ता उडेक दियां 

आजा वे माही तेरा रस्ता उड़ेक दिया 
आजा वे माही तेरा रस्ता उड़ेक दिया 
आजा वे माही तेरा रस्ता उड़ेक दिया


આ ગીત સાંભળતી હતી ત્યાં જ તેને અવતાર ના સમર્થકો ના નારા નો અવાજ આવે છે ભવ્યા ખબર પડી જાય છે  અવતાર નાં આવવાથી એકદમ થી તેની દિલ ની ધડકન વધી જાય છે તે છત તરફ ગાડાં ની જેમ ભાગે છે

आजा वे माही तेरा रस्ता उड़ेक दिया
आजा वे माही तेरा रस्ता उड़ेक दिया 
आजा वे माही तेरा रस्ता उड़ेक दिया 
आजा वे माही तेरा रस्ता उड़ेक दियां
हो  हो हो.....


કમશ💖💖💖💖
😊😊😊😊😊😊😊😊😊😊