"ભાવુ તૂં આ શુ કહે છે." મીનળ આશ્ચર્ય થી કહે છે
શું ગલત છે આમાં !
ભાવું તારી ઉંમર માં અને અવતાર ભાઈ ની ઉંમર ઘણો ફરક છે
હમ્મ...ચૌદ પંદર વર્ષ નો પણ મને કોઈ ફરક નથી પડતો
ભાવુ તૂં ઘેલી થઈ છે કે શું તારાં મમ્મી પપ્પા માનશે,કયાં
એ.એક વિધાયક ,મોટા માણસ ક્યાં આપણે..
હું તેમને એનાં વિધાયક બન્યાં પહેલાં નાં પ઼ેમ કરું છું એનું શું ! મિનળ, પ઼ેમ શબ્દ નો અર્થ ખબર નહોતી પડતી ત્યાર થી પ઼ેમ કર્યો છે મે તેમને.
ભાવું અતિત ની યાદો માં ખોવાઈ જાય છે
ફેબ્શબેક
નાનકડી ભવ્યા પોતાની ઢીગલી સાથે રમે છે સરસ રીતે ત્યાર કરે છે.
"મમ્મી, મમ્મી જો મે મારી ઢિંગલી નેં કેવી સલસ તયાલ કલી." ભવ્યા કાલી ધેલી ભાષા માં તેની મમ્મી ને કહે છે
હા મારી દીકરી એ સરસ તૈયાર કરી હવે હું તને માથું વળાવી દઉ આજે તારાં સ્કુલ માં ફંકશન છે ને એમાં મારી ભાવું બેબી પ઼િન્સેસ પણ બની છે.ભવ્યા નાં મમ્મી શોભના બેન કહે છે.
હા. હા ભાવુ બેબી ને એકદમ રાજકુમાલી જેમ તયાલ કરી દો ભાવુ બેબી હદી મેકતબ ( મેકઅપ) પન કલવાનો છે. ભવ્યા એની મમ્મી ને instruction પણ આપે છે.
મમ્મી તમને ખબલ છે આજે મીનલ નાં ઢીંગા સાથે માલી ઢીગલી ના લદન છે.તમે પણ આવજો હો.
હા મારી દીકરી..
" મમ્મી માલા લદન કયાલે થશે."ભવ્યા એની મમ્મી ને પૂછે છે.
જ્યારે મારી રાજકુમારી નું કોઈ ધ્યાન રાખવા વાળું ખુબ જ વ્હાલ કરવાવાળો રાજકુમાર મળી જાય ત્યારે પછી મારી ભાવુ બેબી મોટી થઈ જાય પછી ધામધૂમ થી લગ્ન કરીશું
હજી તો તારે ખૂબ ભણવા નું છે અને ભણીગણી ને આગળ વધવાનું છે
હા હવે ..મને મેકતબ કલી દીયો. ભવ્યા જીદ્દ કરે છે.
પછી શોભના બેન સ્પેશિયલ નાની બાળાઓ માટે આવતો "બેબી મેકઅપ " ભવ્યા ને લગાવે છે
મેકઅપ કરીને ભવ્યા એકદમ રાજકુમારી જેવી લાગે છે
સ્કૂલ માં ભવ્યા નો પ઼થમ કમાંક આવે છે લોકો તેની ખૂબ તારીફ પણ કરે છે.
ફંકશન ખતમ થયા પછી ભવ્યા ડ્રાઇવર ની રાહ જોઇ ઊભી હોય છે
અટલી વાર માં એકદમ થી વરસાદ ચાલું થઈ જાય છે ડ્રાઇવર ની વાટ જોતી- જોતી પૂરી ભિજાઈ જાય છે સ્કુલ પણ લગભગ બંધ થઇ હોય છે.
કાર ની રાહ જોતી રસ્તા ની સાઈડ પર ઉભી હોય છે
અચાનક બુલેટ બાઈક નો ભારે ભરકમ અવાજ સંભળાઈ છે
ઓ..છોકરી તૂં આમ રસ્તામાં એકલી કેમ ઊભી છે.ભવ્યા બાઈક સવાર ની સામે જુએ છે.એ બીજુ કોઈ નઈ અવતાર હોય છે ઓગણીસ, વીસ વર્ષ નો નૌજવાન અવતાર કિલ્ન સેવ અને વાઈટ શર્ટ અને બ્લુ જીન્સ માં સોહામણો લાગતો હતો.
"માલે ઘર જાવું ચે.પન હજી દ્દાઈવર અતલ આવીયા નથી "
તને તારો ઘર નો રસ્તો ખબર હોય તો મને કહે હું તને મૂકી જાવ કયાં સુધી આમ વરસાદ માં ભીજાતી રહીશ
હા..હા તાલો તાલો ( ચાલો ચાલો)
મને ટેડી આગલ બેચાલી લો...
ઓય....પાંચ વર્ષ ની બાબલી થઈ આગળ બેસીશ ચૂપ-ચાપ પાછળ બેસી જા.
ભાવુ બેબી થી અતલી ઉચી ગાડી માં ચડાસે નઈ તમે ટેડી લોને ભવ્યા કયૂટલી કહે છે
કોન ભાવુ બેબી !
હું ચું ભાવુ બેબી ભવ્યા પોતાની તરફ ઈશારો કરતા કહે છે
શું મુસીબત છે અવતાર કહે છે
અવતાર ઉતરી ડબલ સ્નેડ પર બાઈક કરી ભવ્યા ને તેડી બાઈક ની પાછલી સીટ ઉપર બેસાડે છે
પછી પોતે બેસી બાઈક સ્ટાટ કરે છે
ભવ્યા અવતાર ની કમર ની ફરતે હાથ વીટોડી લઈ છે અને અચાનક ચહેરા પર અણખણ થતાં અવતાર નીં બરડ પીઠ પર મોઢું ઘસે છે.
અરે...આ શું કરે છે છોકરી...
અલે...ભાવુ બેબી પડી ગઈ તો એતલે મેં તમને પતલી લાખીયા ચે...
પણ આમ ગલૂડિયાં ની જેમ મારી પીઠ પર મોઢું કેમ ઘસે છે
યે તો અનટન થાતી હતી. એતલે, અને સૉલી (સૉરી) તમાલી સર્ટ ખલાબ થઈ ગઈ
અવતાર પાછો બાઈક માંથી ઉતરી સાઈડ મિરલ માં પાછળ થી શર્ટ જુએ છે તો ભવ્યા નાં મેકઅપ થી તેની સફેદ શર્ટ રંગાઈ ગઈ હતી
ઓ....છોકરી આ શું કર્યુ મારી ફેવરીટ શર્ટ ની પથારી ફેરવી નાંખી તારા લાલી પાવડર થી..અવતાર ખીજાઈ જાય છે.
તમે માલા ઘલે ચાલો માલા મમ્મી તાફ ( સાફ) કલી દેચે. ભવ્યા વિલા મોઢે કહે છે.
અવતાર ને પોતાની ભૂલ નો અહેસાસ થાય છે. તે એક નાની છોકરી ને વધારે જ ખીજાઈ ગયો છે.
કોઈ વાંધો નઈ એ તો ધોવાઇ જશે,હવે સરખી બેસજે
અવતાર બાઈક ઉપર બેસી જાય છે.ભવ્યા પાછી તેની કમર પર હાથ વિટોળી લઈ છે.
તમે માલૂં ધ્યાન રાતીયું ને,હવે ભાવુ બેબી તમાલી સાથે જ લદન કલશે. ભવ્યા પાછળ બેઠી બેઠી બોલે છે
ઓય...આ શું બોલે છે.તૂં હજી નાની કહેવાય
અલે....ભાવુ બેબી મોટી થઈ જાય પછી લદન કલશે..ભવ્યા માસૂમિયત થી કહે છે.
ત્યાં સુધી માં તો હું બે ત્રણ બાળક નો બાપ બની ગયો હોઈશ.અવતાર ધીમે થી કહે છે
હા....હા મોટી થઈ જા પછી લગ્ન કરજે મારી સાથે..અવતાર પણ મજાક માં કહે છે.
હા. ભાવુ બેબી જલદી મોટી થઈ જશે હો....ને..
હા મારી માઁ હવે ચૂપ થા જો તારું ઘર આવી ગયું આ છે ને,
ફેલશબેક એન્ડ
ભાવુ ભાવુ કયા ખોવાઈ ગઈ, મીનળ યાદો ખોવાઈ ગયેલી ભવ્યા ને હચમચાવી નાખે છે.
અરે કાઈ નઈ અહીંયા છું.
તો આમ તારી આંખો કેમ ભરાઈ આવી.
ભૂતકાળ ની યાદો ને યાદ કરીને ભવ્યા ની આંખો ભીજાઈ જાય છે.
કઈ નઈ બસ એમ જ.
ભવ્યા તે અવતાર ભાઈ ને પ઼ેમ તો કરી લીધો પણ આ પ઼ેમ ને પામવો બોવ મુશ્કેલ ભર્યો લાગે છે.
મીનળ પ઼ેમ પામવાં ની વસ્તું નથી પ઼િય પાત્ર માં ખુશીઓ માં પોતાનું સુખ ગોતી લ્યો તો પ઼ેમ સફળ થઈ જાય છે
અચાનક બાજુ મા ચા ની કેટલી પર રેડિયો એફએમ પર ભવ્યા ની ભાવનાઓ વર્ણન કરતું ગીત વાગી ઉઠે છે.
वाकिफ़ नहीं है तू मुझसे ऐ सनम,
जितना दर्द दोगे उतना कम,
जाने हुई कैसी ये दूरियां,
जितना तू तड़पे उतना तड़पे है हम,
जिंदा रहने के लिए तेरी कसम,
जिंदा रहने के लिए तेरी कसम,
एक मुलाक़ात ज़रूरी है सनम,
एक मुलाक़ात ज़रूरी है सनम,
इसे पहले के ये सांसें हो ख़तम,
इसे पहले के ये सांसें हो ख़तम,
एक मुलाक़ात ज़रूरी है सनम,
एक मुलाक़ात ज़रूरी है सनम,
इस पहले के मेरा टूटे भारम,
इस पहले के मेरा टूटे भारम,
एक मुलाक़ात ज़रूरी है सनम,
एक मुलाक़ात ज़रूरी है सनम,
जिंदा रहने के लिए तेरी कसम,
जिंदा रहने के लिए तेरी कसम,
एक मुलाक़ात ज़रूरी है सनम,
કમશ