The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
👫😍☺️😘💫🤝🤼💌👫
દોસ્તીની કંઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ
હાથ ફેલાવીએ અને હૈયુ આપી દે,
એનું નામ દોસ્ત...
#_krishna 💞
M2Y Academy offers the NEBOSH IGC Training online, providing comprehensive training in occupational health and safety. This internationally recognized certification equips students with the skills to identify and manage workplace hazards effectively. With expert instructors and practical insights, graduates are well-prepared to advance their careers in health and safety management across various industries.
🙏🙏આજે મિલન નાં પિતાજીનું શ્રાદ્ધ હતું.મિલન નાં પપ્પા ઘણા જ પરોપકારી વૃત્તિ નાં દયાળુ માણસ હતા.તેમને એક અસાધ્ય બીમારી લાગુ પડી અને પરોપકારી જીવની જીવનલીલા એક દિવસ સંકેલાઈ ગઈ.
મિલનની મમ્મીએ તેનાં પિતાજીને પ્રિય ખીર પુરી અને ભજીયા બનાવી રાખ્યા જ હતાં અને મિલન આવ્યો એટલે તેની મમ્મીએ કહ્યું મિલન બેટા જા બહાર જઈને તારાં પપ્પાનું શ્રાદ્ધ નાખી આવ.
મિલન ખીર પુરી અને ભજીયા લઈને ઘરની બહાર પતરાં પર કાગવાસ નાખવા જાય છે ત્યાં જ દૂર બે ગરીબ બાળકોને બેઠેલા જોયા તેમને જોતાં જ લાગતું હતું કે બન્ને ભુખ્યા છે.મિલને થાળીમાં રહેલ ખીર પુરી તે બન્ને બાળકોને બોલાવીને ખાવા આપી દીધી.
આવા જ સમયે વૃક્ષ પર બેઠેલા કાગડા કાગ કાગ નાં અવાજથી વાતાવરણ ભરી દીધું મિલનની મમ્મીને પણ લાગ્યું કે કાગવાસ નંખાઈ ગઈ અને શ્રાદ્ધ કર્મ પુરું થયું.🦚🦚
🙏🙏તમારું મહત્વ કેટલું? નવરાશની પળોમાં યાદ કરે એટલું કે સતત કામની વ્યસ્તતામાં પણ હેડકી આવે એટલું?
સમયે સમયનું કામ કરે પણ સમય આવે જે યાદ કરે તો સમય તને કોઈ ફરિયાદ તો ના કરે.
લાગણીઓ ની વાત છે હૃદય તું જ મૌન છે નક્કી લાગે કંઈક ધબકાર માં સ્મરણ નો અણસાર છે.
આતો પળે પળમાં માં પણ સ્મૃતિ ઝબૂકે એમાં આગિયા થી થોડી હરિફાઈ છે.🦚🦚
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.