The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કંઇક ચાહત આવી પણ..... ગઝલ / ભટ્ટસાહેબ રાતની રાતો કરી છે, એમને જોવા અમે, એમને ક્યાં ભાન છે ક્યાં, બેઠા છી રોવા અમે. ગમતું એ એકાદ ઘર પણ, સાચવી ના શક્યા એ, પાપની આંધી લઈને, પાપ ગ્યાં ધોવા અમે. જે દિવાલો પર ચિત્રોને, કોતર્યા 'તા એ હવે, ભૂસવા માટે કલરના, ડબ્બા ગ્યાં લેવા અમે. એ બધી કોલેજની વાતો, અમે ભૂલ્યા હતા, ને લગનના દાડે બેઠા, ઝેરને પીવા અમે. જે ચહેરાને અમે, જોયો નથી કોઈ દિવસ, એ હવે સાહેબ માટે, શોધવા આયા અમે.
भट्टसाहेब चले जा रहें है.... उसे देखने हम चले जा रहे है, उसीकी तरफ हम ढले जा रहे है। सुरत तो नजर भी नही आती उसकी, कहीं ना कहीं वो मिले जा रहे है। कहा से न जाने हसीन लोग आए, मुझे पांव से वो तले जा रहे है। उसे चेहरे तो हजारों मिले पर, उसीकी तरफ क्यूं खिले जा रहे है। मना भी किया चाहने से तु ने तो, ये "साहेब" हम तो जले जा रहे है।
इश्क था नहीं........ભટ્ટસાહેબ. इश्क था नहीं तो जताया क्यूं, टूटे दिल को फिर सजाया क्यूं। जो वादे करके निभाने नहीं थे, तो फिर वादों को बनाया क्यूं। रात को बात करना अच्छा लगा, तो फिर सपनो को ठुकराया क्यूं। बोला था साथमे चलेंगे साथ-साथ, ये सफर में अकेले तरसोदा क्यूं। मालूम था कि साथ चलना नहीं है, " साहेब " फिर सपनो को सिंचोया क्यूं।
અમને.... ગઝલ જરૂરતથી કરે છે યાદ બધા અમને, લડાવી લાડ સમજે છે ગધા અમને. જુની વાતો જણાવી જાય છે થોડી, પછી એ સંભળાવે છે કથા અમને. નશાની આમ ધીરે ઘૂંટ મારું છું, એ પણ લાગે હવે તારા સગા અમને. જવાની તો બગાડી છે અમારી પણ, લઈને આપવા આવે દયા અમને. જઉં છું મંદિરે કોઈક ટાઈમે, મળે સાહેબ તારી પણ ધજા અમને. ભટ્ટસાહેબ.
જો ગઝલ ગમે સાંભળવી તો Instagram માં આવી શકો છો...m_saheb_18 I'd છે મારી.....
એક મુલાકાત.....ગઝલ ભટ્ટસાહેબ ચલ ને એક મુલાકાત કરીએ સાથે મળીને ક્યાંક શાંતી થી બેસીએ તારી ને મારી કંઇક વાત કરીએ,કે પછી આંખો થી આંખો ને મળવા દઈએ જે વાત કરી શકતા નથી એને હૃદય સુધી ઉતરવા દઈએ,અને લાગણીઓ ને હોઠ સુધી આવા દઈએ આ સબંધ નું કંઈ નામ નથી, તો ચલ ને આ સબંધ ને કંઇક નામ આપીએ, ભૂતકાળ ની વાત ને ભૂલી જઈએ અને ભવિષ્ય ની કંઇક વાત કરીએ, આપણે બંને એક બીજાને ઓળખતા નથી તો ચલ ને એક બીજાને ઓળખવાનો પ્રયત્ન કરીએ, આપણે ગમતી ના ગમતી પસંદ ના પસંદ ને એક બીજાની વચ્ચે વ્યક્ત કરીએ, આ હૃદય મા શું છે અને શું અનુભવી રહ્યા છીએ એની કંઇક વાત કરીએ, ચલ ને એક મુલાકાત કરીએ સાથે મળીને ક્યાંક શાંતી થી બેસીએ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser