સૂર્યાસ્તમાં સૂર્યોદય

(11)
  • 17.2k
  • 0
  • 7.3k

જય શ્રીકૃષ્ણ મિત્રો... કેમ છો મજામાં ને.. !! [ હું નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહી છું.. મારી આ નવી વાર્તાના માધ્યમથી.. આશા રાખું છું આપ સહુને મારી વાર્તા પસંદ આવે.. અને મને પ્રોત્સાહિત કરી મને વધુ લખવા માટે પ્રેરિત કરશો... ] " રેખાએ જે કયુઁ તે સમાજ માટે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. લોકોની સોચ કોણ જાણે ક્યારે બદલાશે ? " { રેખા મારી ઘણી જૂની મિત્ર છે.. અમે બંને જણા એકબીજાને ઘણા લાંબા ટાઇમ પછી એક મોલમાં મળ્યા.. એટલે ખુબ જ ખુશ થઇ ગયા હતા. શાંતિથી બેઠા અને ખૂબ વાતો કરી. અને પછી મેં તેને રાત્રે ભોજન માટે

1

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 1

જય શ્રીકૃષ્ણ મિત્રો... કેમ છો મજામાં ને.. !! [ હું નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહી છું.. મારી આ વાર્તાના માધ્યમથી.. આશા રાખું છું આપ સહુને મારી વાર્તા પસંદ આવે.. અને મને પ્રોત્સાહિત કરી મને વધુ લખવા માટે પ્રેરિત કરશો... ] " રેખાએ જે કયુઁ તે સમાજ માટે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. લોકોની સોચ કોણ જાણે ક્યારે બદલાશે ? " { રેખા મારી ઘણી જૂની મિત્ર છે.. અમે બંને જણા એકબીજાને ઘણા લાંબા ટાઇમ પછી એક મોલમાં મળ્યા.. એટલે ખુબ જ ખુશ થઇ ગયા હતા. શાંતિથી બેઠા અને ખૂબ વાતો કરી. અને પછી મેં તેને રાત્રે ભોજન માટે ...Read More

2

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 2

[ મિત્રો આપણી આગળના ભાગમાં જોયું કે રેખા મારા ઘરેથી સાંજે મળશું તેમ કહીને ચાલી જાય છે ... ]હવે આગળ... હું રેખા વિશે વિચારતી હતી. ત્યાં અચાનક ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલીને જોયું તો...મારા પતિ .. એક પ્રેમાળ સ્મિત સાથેહું : શુ વાત છે આજે જલ્દી આવી ગયા..?દિપેન : હા તારી જૂની મિત્ર જો આવી રહી છે.હું : હા હા દીપેન : હા તો ચાલો આપણે બંને જલ્દીથી તૈયારી કરી લઈએ તે લોકો આવતા જ હશે.. અને થોડી વારમાં ડીનરની તૈયારી પણ થઈ ગઈ..અને ત્યાં જ ડોરબેલ વાગે છે.. અને દરવાજો ખોલી જોયું તો રેખા લોકો આવી ગયા. હું : ...Read More

3

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 3

( આગળના ભાગમાં તમે જોયું કે રેખા અને પ્રતિભા બંને વાતો કરતા હતા ત્યાં જ આનંદ અને દીપેન આવી .. ) હવે આગળ જુઓ...આનંદ : ઓહો બન્ને સહેલીઓ લાંબા ટાઇમ પછી મળી તો ખૂબ વાતો કરી લાગે છે.પ્રતિભા : હા વાતો તો ખૂબ કરી... પણ હજી સુધી મને એ ના સમજાયું કે તમે લોકો લગ્ન કેવી રીતે કર્યા ?આનંદ : હું કહું છું તમને .... અમારા લગ્નની હકીકત..સાચું કહું તો હું મારી પત્ની સુધાને બેહદ પ્રેમ કરતો હતો.પણ જીવનના મધ દરીયે પહોંચીએ તે પહેલાં જ તે મને એકલો છોડીને જતી રહી. છતી રોશની અને માનવ મહેરામણની વસ્તી હોવા છતાં ...Read More

4

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 4

[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે રેખા બજારમાં કોઈ સામાન લઈને પાછી ફરતી હોય છે.. ત્યાં બજારમાં એક પાછળ છુપાઈને કોઈ વ્યક્તિ રેખાને જોતું હતું અને તેને જોઈને રેખા સ્તબ્ધ થઈ જાય છે... ]હવે જુઓ આગળ... રેખા જે વ્યક્તિને જોઈને સ્તબ્ધ થઈ જાય છે.. તે બીજું કોઈ નહીં પણ સાગર હોય છે... તે બિલકુલ મજબૂર તેમજ લાચાર બનીને ઊભો હોય છે... તેની આ હાલત ઉંમરના લીધે હોય કે કેમ ખબર નહીં પણ હાલત એવી હતી કે તેને એક નજરથી ઓળખવો પણ જાણે મુશ્કેલ હતો... રેખા સાગરને જોવે છે. અને ઓળખી પણ જાય છે. તેમ છતાં તેને ન જોયો ...Read More

5

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 5

[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આનંદ રેખાને જૂઠું બોલીને સાગરના ઘરે લાવ્યો હોય છે.. અને જેના કારણે ખૂબ જ ગુસ્સામાં હોય છે.. ] વર્ષો પહેલા વિખરાયેલા સંબંધથી પોતાની જાતને જેમ તેમ કરીને સંભાળી શકેલ રેખાએ આજે ફરીથી સાગરને જોઈને જાણે પોતાના જીવનમાં ધ્રુજારી વ્યાપી ગઈ હતી.. એવું શું કારણ હતું કે આનંદે રેખા આગળ જુઠુ બોલવું પડ્યું ? અને એવું શું કારણ હતું કે સાગરની જિંદગી આમ બદલાઈ ગઈ ? જાણીએ હવે આગળ... રેખા ગુસ્સામાં ત્યાંથી ઘરની બહાર નીકળવા જાય છે. ત્યાં જ પાછળથી એક કુમળો અવાજ આવે છે." રેખા મેમ " રેખાના ઝડપથી ચાલતા કદમ અચાનક ...Read More

6

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 6

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે સુચિત્રા આ જે ઘરને પોતાનું ઘર કહેતી હતી તે હકીકતમાં કોઈ આ મહિલાનું ઘર હતું. તો શું છે સુચિત્રાની હકીકત ?જાણીએ હવે આપણે આગળ.... } સાગર સ્તબ્દ થઈને ત્યાંથી નીકળવા જતો હોય છે. ત્યાં ફરી પેલા મહિલા સાગરને બોલાવે છે. અને પૂછે છે. " તમારે કોનું કામ છે અને સુચિત્રા વિશે કેમ પૂછો છો ? વગેરે વગેરે.. " સાગરથી રહેવાયું નહીં અને તેને હકીકત જાણવા ખાતર તે મહિલાને પૂછે છે કે " તમારું નામ શું છે ? અને સુચિત્રા સાથે તમારે શું સંબંઘ છે ? "તે મહિલા : મારું નામ પ્રભા છે. ...Read More

7

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 7

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આરાધના અને તેના પિતા સતિષભાઈ જ્યારે બજારથી ખરીદી કરીને ઘરે આવી રહ્યા ત્યારે કોઈ તે લોકોની ગાડીની આગળ અચાનક આવી જતા ડર અને ગુસ્સો છવાઈ જાય છે હવે જોઈએ આગળ... } તે લોકોની ગાડી આગળ પ્રતાપ આવી જાય છે. અને પ્રતાપને જોઈ સતિષભાઈ ગુસ્સામાં ગાડીમાંથી ઉતરે છે. અને પ્રતાપને કહે છે " તારી હિંમત કઈ રીતે થઈ અમારો રસ્તો રોકવાની ? " આરાધનાને ખબર હતી કે પ્રતાપ કેટલો ખતરનાક માણસ છે. તે પોતાના ચાર પાંચ મિત્રો સાથે અહીં આવેલો હતો. પ્રતાપ માટે ગુસ્સો હોવા છતાં પણ તે પોતાના પિતા માટે ડરી રહી ...Read More

8

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 8

{ મિત્રો અપણે આગળના ભાગમાં જોયું કે સતિષભાઇને કોઈનો ફોન આવે છેં. ફોન પર વાત કરીને તે ઘભરાઈને પ્રભા બૂમો પડે છેં. હવે જોઈએ આગળ...} પ્રભા અચાનક ઘભરાઈને દોડતી સતિષભાઈ પાસે જાય છે. અને પૂછે છે શું થયું ? કોનો ફોન હતો ?સતિષભાઈ : પ્રભા... આરાધના.. ( બસ એટલું જ બોલી શકે છે અને )પ્રભા : સતિષ શું આરાધના બોલોને મારો જીવ ઊંચો થઈ રહ્યો છે...સતિષભાઈ : પોલીસનો ફોન હતો આપણી આરાધના..( ત્યાં પ્રભાનો હાથ પકડી લઈ જતા કહે છે.. ) ચાલ જલ્દી પોલીસ સ્ટેશન... પ્રભા પૂછતી જ રહી હોય છે. શું ...Read More