સૂર્યાસ્તમાં સૂર્યોદય

(16)
  • 36.7k
  • 0
  • 16.9k

જય શ્રીકૃષ્ણ મિત્રો... કેમ છો મજામાં ને.. !! [ હું નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહી છું.. મારી આ નવી વાર્તાના માધ્યમથી.. આશા રાખું છું આપ સહુને મારી વાર્તા પસંદ આવે.. અને મને પ્રોત્સાહિત કરી મને વધુ લખવા માટે પ્રેરિત કરશો... ] " રેખાએ જે કયુઁ તે સમાજ માટે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. લોકોની સોચ કોણ જાણે ક્યારે બદલાશે ? " { રેખા મારી ઘણી જૂની મિત્ર છે.. અમે બંને જણા એકબીજાને ઘણા લાંબા ટાઇમ પછી એક મોલમાં મળ્યા.. એટલે ખુબ જ ખુશ થઇ ગયા હતા. શાંતિથી બેઠા અને ખૂબ વાતો કરી. અને પછી મેં તેને રાત્રે ભોજન માટે

1

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 1

જય શ્રીકૃષ્ણ મિત્રો... કેમ છો મજામાં ને.. !! [ હું નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહી છું.. મારી આ વાર્તાના માધ્યમથી.. આશા રાખું છું આપ સહુને મારી વાર્તા પસંદ આવે.. અને મને પ્રોત્સાહિત કરી મને વધુ લખવા માટે પ્રેરિત કરશો... ] " રેખાએ જે કયુઁ તે સમાજ માટે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. લોકોની સોચ કોણ જાણે ક્યારે બદલાશે ? " { રેખા મારી ઘણી જૂની મિત્ર છે.. અમે બંને જણા એકબીજાને ઘણા લાંબા ટાઇમ પછી એક મોલમાં મળ્યા.. એટલે ખુબ જ ખુશ થઇ ગયા હતા. શાંતિથી બેઠા અને ખૂબ વાતો કરી. અને પછી મેં તેને રાત્રે ભોજન માટે ...Read More

2

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 2

[ મિત્રો આપણી આગળના ભાગમાં જોયું કે રેખા મારા ઘરેથી સાંજે મળશું તેમ કહીને ચાલી જાય છે ... ]હવે આગળ... હું રેખા વિશે વિચારતી હતી. ત્યાં અચાનક ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલીને જોયું તો...મારા પતિ .. એક પ્રેમાળ સ્મિત સાથેહું : શુ વાત છે આજે જલ્દી આવી ગયા..?દિપેન : હા તારી જૂની મિત્ર જો આવી રહી છે.હું : હા હા દીપેન : હા તો ચાલો આપણે બંને જલ્દીથી તૈયારી કરી લઈએ તે લોકો આવતા જ હશે.. અને થોડી વારમાં ડીનરની તૈયારી પણ થઈ ગઈ..અને ત્યાં જ ડોરબેલ વાગે છે.. અને દરવાજો ખોલી જોયું તો રેખા લોકો આવી ગયા. હું : ...Read More

3

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 3

( આગળના ભાગમાં તમે જોયું કે રેખા અને પ્રતિભા બંને વાતો કરતા હતા ત્યાં જ આનંદ અને દીપેન આવી .. ) હવે આગળ જુઓ...આનંદ : ઓહો બન્ને સહેલીઓ લાંબા ટાઇમ પછી મળી તો ખૂબ વાતો કરી લાગે છે.પ્રતિભા : હા વાતો તો ખૂબ કરી... પણ હજી સુધી મને એ ના સમજાયું કે તમે લોકો લગ્ન કેવી રીતે કર્યા ?આનંદ : હું કહું છું તમને .... અમારા લગ્નની હકીકત..સાચું કહું તો હું મારી પત્ની સુધાને બેહદ પ્રેમ કરતો હતો.પણ જીવનના મધ દરીયે પહોંચીએ તે પહેલાં જ તે મને એકલો છોડીને જતી રહી. છતી રોશની અને માનવ મહેરામણની વસ્તી હોવા છતાં ...Read More

4

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 4

[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે રેખા બજારમાં કોઈ સામાન લઈને પાછી ફરતી હોય છે.. ત્યાં બજારમાં એક પાછળ છુપાઈને કોઈ વ્યક્તિ રેખાને જોતું હતું અને તેને જોઈને રેખા સ્તબ્ધ થઈ જાય છે... ]હવે જુઓ આગળ... રેખા જે વ્યક્તિને જોઈને સ્તબ્ધ થઈ જાય છે.. તે બીજું કોઈ નહીં પણ સાગર હોય છે... તે બિલકુલ મજબૂર તેમજ લાચાર બનીને ઊભો હોય છે... તેની આ હાલત ઉંમરના લીધે હોય કે કેમ ખબર નહીં પણ હાલત એવી હતી કે તેને એક નજરથી ઓળખવો પણ જાણે મુશ્કેલ હતો... રેખા સાગરને જોવે છે. અને ઓળખી પણ જાય છે. તેમ છતાં તેને ન જોયો ...Read More

5

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 5

[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આનંદ રેખાને જૂઠું બોલીને સાગરના ઘરે લાવ્યો હોય છે.. અને જેના કારણે ખૂબ જ ગુસ્સામાં હોય છે.. ] વર્ષો પહેલા વિખરાયેલા સંબંધથી પોતાની જાતને જેમ તેમ કરીને સંભાળી શકેલ રેખાએ આજે ફરીથી સાગરને જોઈને જાણે પોતાના જીવનમાં ધ્રુજારી વ્યાપી ગઈ હતી.. એવું શું કારણ હતું કે આનંદે રેખા આગળ જુઠુ બોલવું પડ્યું ? અને એવું શું કારણ હતું કે સાગરની જિંદગી આમ બદલાઈ ગઈ ? જાણીએ હવે આગળ... રેખા ગુસ્સામાં ત્યાંથી ઘરની બહાર નીકળવા જાય છે. ત્યાં જ પાછળથી એક કુમળો અવાજ આવે છે." રેખા મેમ " રેખાના ઝડપથી ચાલતા કદમ અચાનક ...Read More

6

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 6

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે સુચિત્રા આ જે ઘરને પોતાનું ઘર કહેતી હતી તે હકીકતમાં કોઈ આ મહિલાનું ઘર હતું. તો શું છે સુચિત્રાની હકીકત ?જાણીએ હવે આપણે આગળ.... } સાગર સ્તબ્દ થઈને ત્યાંથી નીકળવા જતો હોય છે. ત્યાં ફરી પેલા મહિલા સાગરને બોલાવે છે. અને પૂછે છે. " તમારે કોનું કામ છે અને સુચિત્રા વિશે કેમ પૂછો છો ? વગેરે વગેરે.. " સાગરથી રહેવાયું નહીં અને તેને હકીકત જાણવા ખાતર તે મહિલાને પૂછે છે કે " તમારું નામ શું છે ? અને સુચિત્રા સાથે તમારે શું સંબંઘ છે ? "તે મહિલા : મારું નામ પ્રભા છે. ...Read More

7

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 7

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આરાધના અને તેના પિતા સતિષભાઈ જ્યારે બજારથી ખરીદી કરીને ઘરે આવી રહ્યા ત્યારે કોઈ તે લોકોની ગાડીની આગળ અચાનક આવી જતા ડર અને ગુસ્સો છવાઈ જાય છે હવે જોઈએ આગળ... } તે લોકોની ગાડી આગળ પ્રતાપ આવી જાય છે. અને પ્રતાપને જોઈ સતિષભાઈ ગુસ્સામાં ગાડીમાંથી ઉતરે છે. અને પ્રતાપને કહે છે " તારી હિંમત કઈ રીતે થઈ અમારો રસ્તો રોકવાની ? " આરાધનાને ખબર હતી કે પ્રતાપ કેટલો ખતરનાક માણસ છે. તે પોતાના ચાર પાંચ મિત્રો સાથે અહીં આવેલો હતો. પ્રતાપ માટે ગુસ્સો હોવા છતાં પણ તે પોતાના પિતા માટે ડરી રહી ...Read More

8

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 8

{ મિત્રો અપણે આગળના ભાગમાં જોયું કે સતિષભાઇને કોઈનો ફોન આવે છેં. ફોન પર વાત કરીને તે ઘભરાઈને પ્રભા બૂમો પડે છેં. હવે જોઈએ આગળ...} પ્રભા અચાનક ઘભરાઈને દોડતી સતિષભાઈ પાસે જાય છે. અને પૂછે છે શું થયું ? કોનો ફોન હતો ?સતિષભાઈ : પ્રભા... આરાધના.. ( બસ એટલું જ બોલી શકે છે અને )પ્રભા : સતિષ શું આરાધના બોલોને મારો જીવ ઊંચો થઈ રહ્યો છે...સતિષભાઈ : પોલીસનો ફોન હતો આપણી આરાધના..( ત્યાં પ્રભાનો હાથ પકડી લઈ જતા કહે છે.. ) ચાલ જલ્દી પોલીસ સ્ટેશન... પ્રભા પૂછતી જ રહી હોય છે. શું ...Read More

9

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 9

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે સતિષભાઈને હાર્ટ એટેક આવ્યો છે. અને એક તરફ પ્રતાપ પોતાનો ગુનો કબૂલ કેમ આરાધના સાથે આમ કર્યું તેનું હકીકત જણાવી રહ્યો હોય છે હવે જોઈએ આગળ... } પ્રતાપના ગુના બદલ પોલીસના કઠોર વર્તન બાદ પ્રતાપે પોતાનો ગુનો કબુલ કરતા કહ્યું કે... મેં આરાધનાને જ્યારથી જોઈ ત્યારથી તે મને ખૂબ જ ગમતી હતી. હું તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો...( બે વર્ષ પહેલા.. ) કોલેજનું એન્યુઅલ ફંકશન ચાલી રહ્યું હતું. તેમાં આરાધના પરીખનું નામ પફોર્મન્સ માટે અનાઉન્સ કરવામાં આવ્યું.. ...Read More

10

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 10

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે પ્રતાપ આરાધનાને પ્રપોઝ કરવા જઈ રહ્યો હોય છે. ત્યાં અચાનક પ્રિતેશ આવી છે. અને હવે જોઈએ આગળ.. } પ્રતાપ આરાધનાને પ્રપોઝ કરવા માટે આગળ વધી રહ્યો હોય છે ત્યાં જ અચાનક પ્રિતેશ ત્યાં આવીને આરાધના પર ફૂલોનો વરસાદ કરી દે છે અને જોશ જોશથી " I love you " Aaruuu " I love you " કરીને બૂમો પાડવા લાગે છે...અને આરાધના પણ ખુશ થઈને પ્રિતેશને પોતાના અલિંગાનમાં લેતા " I love you Prem " કહીને બોલાવે છે.. અને ત્યારે ખબર પડી કે એન્યુઅલ ફંકશનના પર્ફોમન્સમાં આરાધનાએ તે ગીત ...Read More

11

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 11

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આરાધન અને પ્રિતેશની સગાઈ થઈ ગઈ છે તેમ જ આરાધના અને તેના પોલીસ કમ્પ્લેન કરીને પ્રતાપને પોલીસના હવાલે કર્યો હતો. હવે જોઈએ આગળ.. } પ્રતાપના થોડા દિવસની જેલની સજા ભોગવ્યા બાદ જ્યારે તે જેલમાંથી છૂટ્યો તેનું બસ એક જ લક્ષ્ય હતું કે પોતાના અપમાનનો બદલો આરાધના સાથે કેવી રીતે લેવો. આમને આમ ઘણો સમય વીતી ગયો. અને આરાધના તેમજ તેના પરિવારને થયું કે હવે પ્રતાપથી પીછો છૂટી ગયો છે. આગળ દિવાળી આવતી હતી અને દિવાળી બાદ તુરંત આરાધના અને પ્રિતેશના લગ્ન થવાના હતા.. ...Read More

12

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 12

{ મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યું કે પ્રભા અને સાગરના જીવનમાં શું થાય છે. અને હવે સાગર ડોક્ટર પાસે નક્કી કરે છે. હવે જુઓ આગળ..} સાગર ડોક્ટર પાસે જાય છે અને અમુક રિપોર્ટ પછી જાણવા મળે છે કે તેને કેન્સર છે. આ વાત જાણી તેની આંખ આગળ અંધારું છવાઈ જાય છે કે હવે પંક્તિ નું શું થશે ? પણ જેમ તેમ કરીને ખુદને સંભાળી સાગર ટ્રીટમેન્ટ કરાવે છે.આજનો દિવસ..સાગર : અને બસ ત્યારની તબિયત આમ જ સારી ખોટી રહ્યા કરે છે.. ઘણી વખત વિચાર્યું કે તારી પાસે પાછો આવીને માફી માંગી લઉ પોતાની ભૂલોની. પણ જાણવા ...Read More

13

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 13

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે.સાગરના વિચારોમાંથી રેખા ખસતી ન હતી. તે જાણતો હતો કે રેખા પોતાના લગ્નજીવનમાં છે તેમજ તે હવે તેની રહી નથી. તે કોઈ બીજાની અમાનત બની ચુકી છે. તેથી તેની જિંદગીમાં દખલ દેવા પણ માંગતો ન હતો. તેમ છતાં પણ તેના વિચારોમાંથી તે બહાર આવી શકતો ન હતો. હવે જુઓ આગળ..} સાગરને રેખાની સાથે વિતાવેલા એક એક ક્ષણ નજર સમક્ષ જાણે આવી રહ્યા હતા. રેખા અને સાગર બંને નાનપણના મિત્રો હતા. કેવી રીતે બંને જણા સાથે ભણતા રમતા. ક્યારેક નાના ...Read More

14

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 14

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે રેખા સાગરને ગુસ્સામાં બગીચામાં મળવા બોલાવે છે. હવે જુઓ આગળ.. }સાગર : મને આમ અહીં બગીચામાં કેમ બોલાવ્યો ?રેખા : ( જરા ગુસ્સામાં પૂછે છે. ) તારી હિંમત કેવી રીતે થઈ આવી રીતે મને પ્રપોઝ કરવાની ?સાગર : ( રેખાનો ગુસ્સો જોઈ અચકાતા અચકાતા પૂછે છે. ) I am soryy but તારા માટે જે લાગણી મહેસુસ કરી તે કહી. થઈ શકે તો માફ કર જે..રેખા : માફી શુ તને તો આજીવન કારાવાસ કરીશ..સાગર : શું કારાવાસ ?રેખા : હા કારાવાસ..સાગર : I am sorry..રેખા : sorry શુ ...Read More

15

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 15

{ મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે સાગર અને રેખા બંને બગીચામાંથી બહાર આવતા હોય છે. અને રેખાના પપ્પા બંનેને જોઈ જતા રેખાને ત્યાંથી હાથ પકડી લઈ જતા હોય છે... હવે જુઓ આગળ } સાગર જોતો રહી જાય છે અને રેખાના પપ્પા રેખાને હાથ પકડીને લઈ ગયા... ઘરે આવ્યા પછી રેખા કહે છે " પપ્પા સાંભળો તો ખરા " ત્યાં જ ...Read More

16

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 16

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે રેખા ઘર છોડીને ચાલી જાય છે.. હવે જાણીએ આગળ.. } સાગર અને રેખા પ્લાન મુજબ શહેરથી દૂર એક મંદિરે મળે છે.. અને બને એકબીજાના જાણે પ્રેમના તરસ્યા હોય તેમ ભેટી પડે છે. અને થોડી વારમાં બંનેના લગ્ન પણ થઈ જય છે. અને લગ્ન કરીને સાગર રેખાને પોતાના ઘરે લઈ જાય છે. જેવો ડોર બેલ વગાડે છે સાગરના મમ્મી દરવાજો ખોલે છે. ...Read More

17

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 17

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે સાગરે રેખા સાથે કરેલી દગાબાજી હજુ સુધી ભૂલી શક્યો નથી. અને તેને ભૂલનો પસ્તાવો હજી સુધી છે હવે જોઈએ આગળ.. } સવારના 10 વાગ્યા છતાં પણ સાગર પોતાના રૂમમાંથી બહાર આવ્યો ન હતો તેથી પંક્તિ સાગરને જોવા માટે તેના રૂમમાં જાય છે.. સાગરના રૂમમાં જઈને જોયું તો આસપાસ ઘણા બધા કાગળોની વચ્ચે સાગર સૂતેલો હતો. પંક્તિ સાગરને બોલાવે છે " પપ્પા પપ્પા " કહીને પણ સાગર ઉઠતો ન હતો.. ...Read More