વાંચો મારો લેખ "પીરીયડ/માસિક"
ગરીબ સ્ત્રીઓ પીરિયડમાં હોય ત્યારે એમની હાલત કેવી થતી હશે એ આપણે ખાલી કલ્પના જ કરવી રહી. આજે આપણને કોન્ડોમ કોઈ પણ ગવર્મેન્ટ(સરકારી) દવાખાનાએ જઇએ તો સાવ મફતમાં મળે છે જ્યારે પીરિયડ માટે સેનેટરી નેપકીન લેવા જઈએ તો મફત તો શું 12% GST આપીને લેવા પડે છે. મોટા ભાગના લોકો 12% GST આપીને પણ સેનેટરી નેપકીન લઈ શકીએ છીએ જ્યારે જેને ખાવનું પણ નથી મળતું નથી એ કેવી રીતે લઈ શકે??
https://www.matrubharti.com