આજે લોકો પાસે સમય ની ઉણપ વઘી ગઈ છે શું કહેવુ તમારૂ..... તમે હસવા ની વાત કરો છો અહીં રોવા નો સમય નથી... તમે મળવાની વાત કરો છો અહીં ખુદ ને મળવાનો સમય નથી.. તમે પ્રેમ ની વાત કરો છો અહીં કોઈ ને સમજવાનો સમય નથી... તમે પરિવાર ની વાત કરો છો અહીં છેલ્લે કયારે દિલ થી મળ્યા યાદ નથી... તમે જીદંગી ની વાત કરો છો અહીં ખુદ માટે કયારે જીવ્યા એ યાદ નથી....