શબ્દમાં 'ય' પહેલાં આવેલી 'ઇ' સર્વત્ર હ્રસ્વ હોય છે.
શબ્દો:
માદળિયું, મારસતિયો, માંગુકિયા, મૂળિયાં, મોતિયા, મોરડિયા, રઢિયાળું, રશિયા, રસિયા, રળિયામણું, રંગપરિયા, રાદડિયા, રાસડિયા
રેડિયમ, રોમિયો, લહિયો, લિંબાચિયા, લુધિયાણા, લેણિયાત, લોહિયાળ, વઘાસિયા, વરિયા, વરિયાળી, વસિયતનામું, વહેવારિયો, વાઘોડિયા
વાઢિયો, વાતોડિયું, વાવડિયા, વિયોજક, શિયાળિયાં, શિયાળો, શેઢિયો, સરિયામ, સવાદિયું, સહિયર, સંઘાડિયો, સાકરિયા, સાપોલિયું
સિયાહ, સિસોદિયા, સુખિયારું, સુતરિયા, સુહાગિયા, સ્ટુડિયો, હડિયા, હરિયાણા, હાડિયો, હાથિયો, હોજિયરી, હોમિયોપથી, હોશિયાર
ગામ-નગર, અટક વગેરેમાં 'ય' પહેલાં આવતી 'ઇ' હ્રસ્વ હોય છે.
આવી જોડણી ધરાવતા ૨,૦૦૦ કરતાં વધારે શબ્દો છે.
અપવાદ : પીયૂષ, નીયત, તુરીય, ગરીયસી