જ્યોતિષી જ્યારે કોઈની જન્મકુંડળી જોઈને એના ભવિષ્ય વિશે જે જાણકારી આપે છે, એ પ્રમાણેનું પરિણામ ત્યારે જ મળે કે જ્યારે,
જે તે વ્યક્તિ,
એના સમય, અને સંજોગોને માન આપી, પોતાની ફરજ, અને પોતાની જવાબદારીઓને
પોતાનાથી બનતા યોગ્ય પ્રયત્નો, પુરી નિષ્ઠા અને પ્રામાણિકતા પૂર્વક અદા કરે, બાકી તો એના ભાગ્યમાં લખેલ સુખ અને શાંતિથી પણ એ,
વંચિત રહી જતા હોય છે.