જીવન છે યાર
જે નથી ગમતું
એ થયા કરે છે ને ?
ધીરજ રાખ
કેમકે એક દિવસ
તને જે ગમે છે, એવું પણ થશે
ત્યાં સુધી કંઈ પણ થાય, Please
તું તારો વ્યવહાર ના બદલીશ,
કેમકે સમયે સમયે
જેમ તહેવારો આવે છે, એમ
જીવનમાં ખુશીઓ પણ
આવશે,
ફર્ક માત્ર એટલો છે કે,
તહેવારોની તારીખ નક્કી હોય છે,
ખુશીઓની નહીં.