ભાવ - સ્નેહનું સતત સર્જન ,
અદકેરું બંધન એટલે ,
રક્ષાબંધન.

રેશમનો તાર , એક અનોખો સાર ,
ભીંજાય એમાં આખો સંસાર.

માતૃ ભારતી ના તમામને રક્ષાબંધનની શુભકામના.
- Ghanshyam Patel

Gujarati Good Evening by Ghanshyam Patel : 112034836
Falguni Dost 3 month ago

રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેરછા ભાઈ.. 🍫🙏🏻

Mona Ghelani 3 month ago

Happy Rakshabandhan

jighnasa solanki 3 month ago

આપને પણ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 😊🍫🍫

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now