Gujarati Quote in Poem by Saroj Bhagat

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાનુડો કામણગારોરે, મારી સુની આંખનો તારો રે .
મોરપીંછ માથે ધર્યુને મોરલી લીધી છે હાથ,તીરછા ચરણ એને ધર્યા ને ચહેરે છે મીઠી મુસ્કાન.
-કાનુડો કામણગારો રે ,,,
તીરછી આંગળીએ ગીરધર ધર્યો એને
,ઇન્દ્રના ઉતાર્યું ગુમાન .ભક્તોની વહારે ચઢ્યો છે મારો ગીરધર ગોપાલ-
કાનુડો કામણગારો રે,,,
ભીડ પડે જ્યારે ભક્તોને આવી થામે છે હાથ અર્જુનનો એણે રથ હાકયોને દ્રૌપદી ના પૂર્યા છે ચીર મુથીભર સુદામાના તાંદુલ લઇને ભાંગી છે ભવોભવની ભીડ
કાનુડો કામણગારો રે,,

Gujarati Poem by Saroj Bhagat : 112034743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now